નારી રત્નો ગંગાજળાના પાલીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha
Автор: Swaminarayan Leela
Загружено: 2026-01-20
Просмотров: 675
Описание:
નારી રત્નો ગંગાજળાના પાલીબાઈ swaminarayan nari ratno | swaminarayan Charitr | swaminarayan katha
તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર ગંગાજળાના પાલી બાઈ નું છે. જેઓ રામાનંદ સ્વામીના પરમ ભક્ત હતા. રામાનંદ સ્વામી તેમના ગામ પોતાની ઘરે પધારતા બે દિવસ સુધી રોકાયા હતા. તેમની ભક્તિ જોઈ રામાનંદ સ્વામી ખુશ થઈ ગયા અને તેમની વરદાન માગવા કહ્યું. આથી વરદાન માંગ્યુ કે તમે જે લાલજીની પૂજા કરો છો એ અમને પૂજવા માટે આપો. ભક્તનો ભાવ અને ભક્તની સેવા, ભાવના જોઈએ રામાનંદ સ્વામીએ પોતાના બાલ મુકુંદ પાલીબાઈને પૂજવા માટે આપ્યા અને સાથે જણાવ્યું કે આ લાલજીને તમે ક્યારે અપુજય રાખતા નહીં . રામાનંદ સ્વામીના બાદ સહજાનંદ સ્વામી ગાંદીએ આવ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પણ પાલીબાઈની ઘરે આવ્યા હતા. પાલીબાઈએ તેમના એકના એક પુત્ર જલાભાઈને સત્સંગની સેવામાં સોપી દીધા હતા. તેઓ પાર્ષદ બની ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરી જુનાગઢ મંદિરમાં જ અક્ષરવાસી થયા . વધુમાં વિગતવાર જાણવા માટે વીડિયોની અવશ્ય મુલાકાત લો.
સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું..
સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ.
આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે।
ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે।
આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે।
આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે.
✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏
🎧 Audio:
Original voice narration (my original voice).
🎨 Images:
AI-generated images (non-copyright).
#swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir #harikrushnamaharaj #junagadhmandir #kalupurmandir #gadhpurmandir #gopinathjimaharaj #satsang
#swaminarayannariratna #motivationalvideo
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: