|| મંત્રગર્ભમૃત્યુંજય સ્તોત્રમ્ || || MantraGarbhaMrutyunjayaStotram ||
Автор: Shree Rang Sahitya
Загружено: 2022-03-23
Просмотров: 14394
Описание:
|| મંત્રગર્ભમૃત્યુંજય સ્તોત્રમ્ ||
|| MantraGarbhaMrutyunjayaStotram ||
આ મંત્રગર્ભ મૃત્યુંજય સ્તોત્ર અત્યંત ચમત્કારિક સ્તોત્ર છે. સ્તોત્રમાં સૂચવ્યા પ્રમાણે જ્યારે કોઈ દવાની કે ડૉક્ટર- વૈદ્યની ટેકી ન લાગતી હોય ત્યારે કેવળ પરમાત્માના શરણે જવાથી, આ સ્તોત્રનો પાઠ કરવાથી માણસ મૃત્યુને તરી જાય છે. ઉદાહરણ તરીકે રાજપીપળા રાજ્યના મહારાજા ઈંગ્લેન્ડમાં માંદા હતા અને તેમને કોઈ દવા અસર કરતી ન હતી. અહીં તેમનાં સગાં, પ્રજા તથા દીવાનાદિ તેમને ભારતમાં લાવવા ઉત્સુક હતા. પૂજ્યશ્રીને કાને વાત નાંખતાં તેમણે બ્રાહ્મણો દ્વારા આ સ્તોત્રનું અનુષ્ઠાન સૂચવ્યું અને તે થતાં જ મહારાજા ભારત આવ્યા અને પછી જીવ્યા પણ ઘણું.
આ સ્તોત્રમાં ભગવાન શંકરનાં નામો એવી રીતે ગ્રથિત કર્યાં છે કે દરેક લીટીનો પહેલો, પાંચમો, નવમો અને તેરમો અક્ષર ઉભેથી વાંચતા ચાર મૃત્યુંજય મંત્રો નીકળી આવે છે. આ મંત્રો નીચે મુજ્બ છે.
( ૧ ) ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ॥
( ૨ ) શરીરે જર્જરીભૂતે વ્યાધિગ્રસ્તે કલેવરે ।
ઔષધં જાહ્નવીતોયં વૈદ્યો નારાયણો હરિઃ ॥
( ૩ ) દત્તાત્રેય હરે કૃષ્ણ ઉન્મત્તાનંદદાયક ।
દિગંબર મુને બાલ પિશાચ જ્ઞાનસાગર ॥
( ૪ ) મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ્ ।
જન્મમૃત્યુ - જરા - દુઃખ - સંસાર - ભયનાશન ॥
પુરાણોક્ત મૃત્યુંજય મંત્રમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બન્ધનૈઃ માં પૂજ્યશ્રીએ થોડો ફેરફાર કર્યો છે. આ મંત્રો ઢંકાયેલા (ગર્ભિત) છે, એકદમ નજરે ચઢે એવા નથી તેથી સ્તોત્રનું નામ મંત્રગર્ભમૃત્યુંજય સ્તોત્ર છે.
ડૉ. હરિપ્રસાદ (ધીરુભાઈ) જોષી
+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+
સંદર્ભ ગ્રંથ : રંગ હ્રદયમ, કતિપય સ્તોત્રાણિ, ષોડશ સ્તોત્રાણિ, પાથેય.
આગામી પુષ્પ : (દર ગુરુવારે સવારે ૦૮:૩૦ વાગ્યે)
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+
See Also :
|| સર્વસૌખ્યકર સ્તોત્રમ્ ||
|| Sarva Saukhyakar Stotram ||
• || સર્વસૌખ્યકર સ્તોત્રમ્ || || Sarva ...
|| શિવ ભજનમ્ ||
|| Shiv Bhajanam ||
• || શિવ ભજનમ્ || || Shiv Bhajanam ||
|| દત્તરક્ષાસ્તોત્રમ્ ||
|| Dattarakshastotram ||
• || દત્તરક્ષાસ્તોત્રમ્ || || Dattarakshast...
|| દત્ત દશક ||
|| Datt Dashak ||
• || દત્ત દશક || || Datt Dashak ||
|| વંદના ||
|| Vandana ||
• || વંદના || || Vandana ||
|| શ્રીદત્ત પ્રણતિ: ||
|| Shree Datta Pranati ||
• || શ્રીદત્ત પ્રણતિ: || || Shree Datta Pra...
|| શ્રી દત્તાષ્ટક ||
|| Shree Dattashtak ||
• || શ્રી દત્તાષ્ટક || || Shree Dattashtak ||
|| નર્મદા ગીતમ્ ||
|| Narmada Geetam ||
• || નર્મદા ગીતમ્ || || Narmada Geetam...
|| દત્તાત્રેય કૃષ્ણ હરે ||
|| Dattatreya Krishna Hare ||
• || દત્તાત્રેય કૃષ્ણ હરે || || Dattatreya ...
|| ભુક્તિમુક્તિપ્રદ સ્તોત્રમ્ ||
|| Bhukti Mukti Prad Stotram ||
• || ભુક્તિમુક્તિપ્રદ સ્તોત્રમ્ || || B...
|| Reva Geetam ||
|| રેવા ગીતમ્ ||
• || રેવા ગીતમ્ || || Reva Geetam ||
|| ચિત્તસ્થૈર્યકરસ્તોત્રમ્ ( શ્રીદત્તસ્તોત્રમ્) ||
|| Chittsthairykar stotram ||
• || ચિત્તસ્થૈર્યકરસ્તોત્રમ્ ( શ્રીદત્તસ્તોત...
Linch Darshan Photos SlideShow - ગુરુપૂર્ણિમા - લીંચ (મીની નારેશ્વર) દર્શન ફોટો સ્લાઇડ શો
• Linch Darshan Photos SlideShow
Amar Aadesh with Lyrics : પ.પૂ.શ્રી ના સ્વર માં અમર આદેશ :
• || અમર આદેશ || || Amar Aadesh with Lyri...
GuruPurnima Special : ગુરુ પ્રત્યે અનન્ય શરણભાવ.(અંશો) પૂ. પ્રેમ અવધૂતજીના સ્વરમાં. : • GuruPurnima Special : ગુરુ પ્રત્યે અનન્ય શ...
|| અઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રમ્ ||
|| Aghorkasht Stotram ||
• || અઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રમ્ || || Ag...
|| Pratah Smaran ||
|| શ્રી દત્તપ્રાતઃસ્મરણ ||
• || શ્રી દત્તપ્રાતઃસ્મરણ || || Shree ...
|| શ્રી દત્તસાયંસ્મરણ ||
|| Shri DattSayam Smaran ||
• || શ્રી દત્તસાયંસ્મરણ || || Shri Datt...
+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+
Om Prem
Linch
અવધૂતચિંતનશ્રીગુરુદેવદત્ત
#ShreeRangSahitya, #ShreeDattSahitya, #VasudevanandSahitya, #OmPrem, #Linch, #Nareshvar, #Nareshwar, #દત્ત, #Datt, #Dutt, #MantraGarbhMrutyunjayStotram, #મંત્રગર્ભમૃત્યુંજયસ્તોત્રમ્, #મૃત્યુંજયસ્તોત્ર, #Stotra, #MrutyunjayStotram, #RangAvdhootMaharaj,
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: