Shree Rang Sahitya

આ ચેનલમાં અમારો પ્રયાસ આપને સરળતાથી શ્રીદત્ત સાહિત્ય, શ્રીમત્ પ. પ. શ્રીવાસુદેવાનંદ સરસ્વતી (ટેંબે સ્વામી) મહારાજનું સાહિત્ય અને શ્રીરંગ અવધૂત મહારાજ (બાપજી) રચિત સાહિત્ય દ્રશ્ય અને શ્રાવ્ય સ્વરૂપે પીરસવાનો એક નાનો પ્રયાસ છે.

શ્રવણની સાથે વાંચન (સંસ્કૃત - ગુજરાતી - અંગ્રેજી) સાથોસાથ ગુજરાતીમાં ભાવાર્થ પણ પ્રસ્તુત કરશું.

દર ગુરુવારે સવારે ૦૮:૩૦ વાગ્યે અમારી ચેનલ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવશે. જેમાં શ્લોક, સ્તોત્ર, ભજન, અભંગ તેમજ અન્ય સાહિત્યની પ્રાપ્ય દરેક વિગત (સ્વહસ્તાક્ષરોમાં) પ્રકાશિત કરવા પ્રયત્ન કરશું.

ૐ પ્રેમ
લીંચ(મીની નારેશ્વર)