બેથલેહેમ ગામમાં દાઉદ નગરમાં l New Christmas Song-2024-25
Автор: AAROHI OFFICIAL MUSIC
Загружено: 2024-12-13
Просмотров: 215113
Описание:
✝️ Praise The Lord ✝️
AAROHI OFFICIAL MUSIC *
NEW CHRISTMAS SONG 2024-25
* બેથલેહેમ ગામમાં દાઉદ નગરમાં,*
બેથલેહેમ ગામમાં દાઉદ નગરમાં,
માનવ બનીને ઇશુ દુનિયામાં આવ્યા...(2)
ગાઓ ગાઓ..ખુશીથી આજ
ઇશુ રાજા આવી ગીયો રે...
ઝૂમો નાચો.. ઝૂમો નાચો ખુશીથી આજ
ખુશીનો દિવસ આવી ગીયો રે....(2)
સ્વર્ગના રાજા ધરતી પર આવ્યા
તારણ લઈને આનંદ લઈને...(2)
ગાઓ ગાઓ..ખુશીથી આજ
ઇશુ રાજા આવી ગીયો રે...
ઝૂમો નાચો.. ઝૂમો નાચો ખુશીથી આજ
ખુશીનો દિવસ આવી ગીયો રે....(2)
મરિયમ કુંવારી પેટે ઈશુ જન્મ્યા
બાળ ઈશુ ગભાણમાં જન્મ્યા...(2)
ગાઓ ગાઓ..ખુશીથી આજ
ઇશુ રાજા આવી ગીયો રે...
ઝૂમો નાચો.. ઝૂમો નાચો ખુશીથી આજ
ખુશીનો દિવસ આવી ગીયો રે....(2)
અંધારી રાતમાં તારલિયો ચમક્યો
દર્શન કરવા મગિયો આવ્યા...(2)
ગાઓ ગાઓ..ખુશીથી આજ
ઇશુ રાજા આવી ગીયો રે...
ઝૂમો નાચો.. ઝૂમો નાચો ખુશીથી આજ
ખુશીનો દિવસ આવી ગીયો રે....(3)
Lirics- Aashika gamit
Composer- sandip gamit
Singer- Aashika gamit
Music- Habel gavit (gadad)
Dance Group- Aakansa gamit, Dipika gamit
Aashika gamit, nayna gamit
Daya gamit, Snehelata gamit
Rinkal gamit, Subhangi gamit
Recoding and video aditing- Atul studio vadfali(visarvadi)
Speciyal thenks- ✝️ Lord Of Jesus ✝️
Rev Pa. Ustadbhai
Pa. Surjibhai
Pa. Yusufbhai
Bro. Habelbhai(gadad)
Sis. Hanshaben
Sis. Bhanuben
Sis. Chakuben
⛪NEW JERUSLEM CHARCH MOTIKERVAN
જન્મ્યો છે તારણહાર
• જન્મ્યો છે તારણ હાર // Janmyo che Taranhar...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: