ઈસુ યેનો પ્રભુ ઈસુ યેનો // ISHU YENO PRABHU ISHU YENO // NEW CHRISTMAS SONG// 2025
Автор: TAPI SINGER
Загружено: 2025-12-10
Просмотров: 13716
Описание:
ગરબો:-
ઈસુ યેનો પ્રભુ ઈસુ યેનો,
આપહે મનમાંય ઈસુ યેનો (૨)
આપહે દિલમાંય ઈસુ યેનો,
ઈસુ યેનો પ્રભુ ઈસુ યેનો,
લોકહાલ તારાં ઈસુ યેનો...
રાજાહા રાજા ઈસુ યેનો,
પ્રભુહા પ્રભુ ઈસુ યેનો,(૨)
આપહે મનમાંય ઈસુ યેનો,
આપહે દિલમાંય ઈસુ યેનો,(૨)
ઈસુ યેનો પ્રભુ ઈસુ યેનો,
લોકહાલ તારાં ઈસુ યેનો...
મરિયમ પેટે જન્મ લેદો,
ડોબહા કોઠામાંય જન્મ લેદો,(૨)
આપહે મનમાંય ઈસુ યેનો,
આપહે દિલમાંય ઈસુ યેનો,(૨)
ઈસુ યેનો પ્રભુ ઈસુ યેનો,
લોકહાલ તારાં ઈસુ યેનો...
સ્તુતિ આરાધના કોઅતેં રઅતે,
પ્રભુઆલ ધન્યવાદ દેતે રઅતે,
આપહે મનમાંય ઈસુ યેનો,
આપહે દિલમાંય ઈસુ યેનો,(૨)
ઈસુ યેનો પ્રભુ ઈસુ યેનો,
લોકહાલ તારાં ઈસુ યેનો,(૨)
પાપીહાલ તારાં ઈસુ યેનો,
લોકહાલ તારાં ઈસુ યેનો,
પાપીહાલ તારાં ઈસુ યેનો....
ઈસુ યેનો પ્રભુ ઈસુ યેનો // ISHU YENO PRABHU ISHU YENO // NEW CHRISTMAS SONG// 2025
...............................................
BAVARIYA (NIKOLI MASIH PARIVAR)
DANCE PERFORMANCE :
JAGRUTI GAMIT, POOJA GAMIT, KINJAL GAMIT, RACHNA VASAVA, AARTI VASAVA, ELISHA VASAVA, RIPKA VASAVA, HIRAL VASAVA
........................................................
WRITTER & SINGER :
JYOTINDRA GAMIT (VYARA) (8980624107)
SINGER :- Sis.SUNITABEN GAVIT
............................................................
AUDIO RECORDING & MIXING :
DHIRAJ STUDIO, SONGADH.
(93132 23486)
VIDEO SHOOT & EDITING :
JK PHOTOGRAPHY :
(JULIYESH GAMIT)
( 9925721209 )
..............................................................
SPECIAL THANKS :
Sis. SHILABEN GAMIT
AVINASH BHAI GAMIT
PRATIKBHAI GAMIT
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: