સુદામા દ્ઘારીકામા જાય વ્હાલાં ને મળવા કૃષ્ણસુદામાનીમૈત્રી ભજનનીચેલખ્યુછે સ્વર સુધાબેન-meenabenparmar
Автор: જય માતાજી મીના બેન પરમાર
Загружено: 2026-01-18
Просмотров: 150
Описание:
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા
કૃષ્ણ સુદામા ની મૈત્રી
Jay mataji meenaben parmar bajan
ભજન નીચે લખેલું છે ( લખાણ સાથે)
સુદામા દ્ઘારીકા મા મળવાને જાય
ભજન:-
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા
ઉઘાડા પગે એ તો જાય વ્હાલાં ને મળવા
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા
હૈયામાં આનંદ ઉભરાય વ્હાલાં ને મળવા
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા
પોરબંદર થી ચાલીને આવ્યાં
પ્રેમ અને શ્રધ્ધા ના પુષ્પો રે લાવ્યા
મુખેથી હરિગુણ ગાય વ્હાલાં ને મળવા
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા
ફાટેલી તુટેલી પહેરી છે પોતડી
બગલમાં રાખી છે પૌવાની પોટલી
મનમાં ને મનમાં મુઝાય વ્હાલાં ને મળવા
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા- એસ
દ્ધારપાલ પૂછે છે કોનું અહીં કામ છે
કૃષ્ણ નો મિત્ર સુદામા મારૂં નામ છે
હાથ જોડીને લાગું છું પાય વ્હાલાં ને મળવા
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા
મોહની નો મોહન હાથ જેનો ઝાલે
ભાગ્ય એનું પલટાય વ્હાલાં ને મળવા
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા
કૃષ્ણ કનૈયો હાથ જેનો ઝાલે
ભકતોનો થ ઈ જાય બેડો પાર વ્હાલાં ને મળવા
સુદામા દ્ઘારીકા મા જાય વ્હાલાં ને મળવા
ઉઘાડા પગે એ તો જાય વ્હાલાં ને મળવા
હૈયામાં આનંદ ઉભરાય વ્હાલાં ને મળવા
sudama dwarika ma Jay - સુદામા દ્ઘારીકા મા જાય
jay mataji meenaben parmar bajan
gujarati bhajan 2026- new gujaratibhajan-
krishna sudama milan-
sudama dwarika ma Jay vhala ne malva
sudamabhajan# krishsudama
gujaratibhajan# krishnabhajan
devotinalsongs# dwarika
meenabenparmar#
gujaratibhajan# bhaktisandhya
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: