Satsang ma Leela Ler Chhe, Upaadi to Gher chhe || સત્સંગ માં લીલાલ્હેર છે, ઉપાદી તો ઘેર છે ||ગુજરાતી
Автор: Spiritual Journey with RNV
Загружено: 2022-07-21
Просмотров: 14932
Описание:
#gujarati
#satsang
સત્સંગમાં લીલાલેર છે ઉપાધિ ઘેર ઘેર છે
અંતર ઉભરાયા વિના હરિ નવ ઓળખાય
મન મેલા હોય તો ક્યાંથી દેખાય
નરસિંહ મહેતાના અંતર ઉભરાણા
મામેરા પુરવાના આવ્યા છે ટાણા
દોડી-દોડી વાલો મારો મામેરા પુરવા આવે રે
દોડી-દોડી વાલો મારો દર્શન દેવા આવે રે
સત્સંગમાં લીલાલેર છે ઉપાધિ ઘેર ઘેર છે
અંતર ઉભરાયા વિના હરિ નવ ઓળખાય
મન મેલા હોય તો ક્યાંથી દેખાય
મીરા તે બાઈના અંતર ઉભરાણા
ઝેર પીવાના આવ્યા છે ટાણા
દોડી-દોડી વાલો મારો ઝેર પીવા આવે રે
દોડી દોડી વાલો મારો અમૃત દેવા આવે રે
સત્સંગમાં લીલાલેર છે ઉપાધિ ઘેર ઘેર છે
અંતર ઉભરાયા વિના હરિ નવ ઓળખાય
મન મેલા હોય તો ક્યાંથી દેખાય
શકુ તે બાઈના અંતર ઉભરાણા
જાત્રા કરવાના આવ્યા છે ટાણા
દોડી-દોડી વાલો મારો ઘરકામ કરવા આવે રે
દોડી દોડી વાલો મારો પાણીડા ભરવા આવે રે
સત્સંગમાં લીલાલેર છે ઉપાધિ ઘેર ઘેર છે
અંતર ઉભરાયા વિના હરિ નવ ઓળખાય
મન મેલા હોય તો ક્યાંથી દેખાય
દ્રોપદી બાઈ ના અંતર ઉભરાણા
ચીર પૂરવા ના આવ્યા છે ટાણા
દોડી-દોડી વાલો મારો ચીર પૂરવા આવે રે
નવસો નવ્વાણું ચીર વાલો મારો પૂરે રે
સત્સંગમાં લીલાલેર છે ઉપાધિ ઘેર ઘેર છે
અંતર ઉભરાયા વિના હરિ નવ ઓળખાય
મન મેલા હોય તો ક્યાંથી દેખાય
ભક્ત પ્રહલાદ ના અંતર ઉભરાણા
પ્રમાણ દેવાના આવ્યા છે ટાણા
દોડી-દોડી વાલો મારો પ્રમાણ દેવા આવે રે
નરસિમ્હા નું રૂપ લઈને પ્રહલાદ ને તારે રે
સત્સંગમાં લીલાલેર છે ઉપાધિ ઘેર ઘેર છે
અંતર ઉભરાયા વિના હરિ નવ ઓળખાય
મન મેલા હોય તો ક્યાંથી દેખાય
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: