Ram ni Ramayan || Popular Bhajan || Dashrath LaxmanHanuman Shabri || Ayodhya Ram || Ram Navmi 2025
Автор: Spiritual Journey with RNV
Загружено: 2024-01-20
Просмотров: 7190
Описание:
રામની રામાયણ કોઈ ખોલી તો જુઓ
સીતારામ સીતારામ બોલી તો જુઓ
રામ ની રામાયણ દશરથજી એ ખોલી
રામ માટે પ્રાણ કોઈ આપી તો જુઓ
રામની રામાયણ લક્ષ્મણજીએ ખોલી 14 વર્ષ જાગરણ કોઈ કરી તો જુઓ
રામની રામાયણ ઉર્મિલાએ ખોલી
14 વર્ષ ઉમરે કોઈ ઉભી તો જુઓ
રામની રામાયણ ભરતજીએ ખોલી
14 વર્ષ ઉપવાસ કોઈ કરી તો જુઓ
રામની રામાયણ હનુમાનજીએ ખોલી
રુદિયામાં રામ કોઈ રાખી તો જુઓ
રામની રામાયણ શબરી બાઈ એ ખોલી
હેઠા બોર રામને ખવડાવી તો જુઓ
રામની રામાયણ કૈકેયી માએ ખોલી
વગર વાંકે કલંક કોઈ ઓળી તો જુઓ
રામની રામાયણ વિભીષણે ખોલી
રામ માટે રાજ કોઈ છોડી તો જુઓ
#ayodhyarammandir
#ram #ramayan
#shabri #bharat #sitaram
#2024
#bhajan
#gujarat
#gujarati
#popular
#hanuman
#jayshreeram
#bharat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: