અમદાવાદના બિલ્ડર્સ ફ્લેટ વેચવા માટે કયું તિકડમ કરી રહ્યા છે?
Автор: I am Gujarat
Загружено: 2025-04-19
Просмотров: 64210
Описание: હાલમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે તેવામાં ટ્રમ્પની ટેરિફના કારણે ઈકોનોમી અનિશ્ચિતતાની સ્થિતિમાં છે અને તેની સીધી અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર દેખાઈ રહી છે. હાલમાં અમદાવાદ સહિત ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ મંદીમાં ચાલી રહ્યું છે. એક તરફ મોંઘવારીના કારણે સામાન્ય લોકો માટે ઘર ખરીદવું પહોંચની બહાર થઈ રહ્યું છે તો બીજી તરફ અમદાવાદમાં અડધો અડધ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડી રહ્યા છે, જેનો અર્થ એ છે કે હાલમાં અમદાવાદમાં ડિમાન્ડ કરતાં સપ્લાય ઘણો વધારો છે. જેના કારણે બિલ્ડર્સ પણ ટેન્શનમાં છે. જોકે, હવે વેચાણ વધારવા માટે બિલ્ડર્સ પણ જુગાડ કરી રહ્યા છે અને તેઓ બે 2BHK એફોર્ડેબલ હાઉસિંગ એપાર્ટમેન્ટને ભેગા કરીને સિંગલ 4BHK લક્ઝરી એપાર્ટમેન્ટ તરીકે વેચી રહ્યા છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: