I am Gujarat News Bulletin | Today’s USA Samachar | January 14, 2026
Автор: I am Gujarat
Загружено: 2026-01-14
Просмотров: 11771
Описание: સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. બુધવાર, જાન્યુઆરી 14ના બુલેટિનમાં જોઈશું ટેનેસીમાં પ્રેક્સિટ કરતાં એક મૂળ ઈન્ડિયન ગાયનેકે કઈ રીતે લાખો ડોલર્સનું કૌભાંડ કર્યું તેના સમાચાર, જાણીશું નોર્થ કેરોલાઈનામાં આવેલા કન્વિનિયન્સ સ્ટોર્સમાં ગેમિંગ મશીન ચલાવતા બે લોકો કઈ રીતે પકડાયા અને તેમના પર શું ચાર્જિસ લગાવાયા છે તેની માહિતી તેમજ મેરેજ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરનારા લોકોને કઈ સાત વાતોનું ખાસ ધ્યાન રાખવા માટે યુએસના એક ઈમિગ્રેશન એટર્નીએ સલાહ આપી છે તેની વિગતો અને છેલ્લે ફેડ ચેરમેનનો ખેલ પાડી દેવા માગતા ટ્રમ્પનો દાવ કઈ રીતે ઉંધો પડી શકે છે તેની વાત આજના આ બુલેટિનમાં.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: