ગુજરાતી બાળગીત: રમતા રહીએ રામ 🤾♂🏌♀ Gujarati Baalgeet:Ramta Rahiye Raam
Автор: Tanvi Shah
Загружено: 2025-11-16
Просмотров: 0
Описание:
બાળગીત બાળકોના વિકાસનું એક અમૂલ્ય પાસું છે. બાળકોને નીતનવા ગીતનો આનંદ મળે તે હેતુ સાથે ડૉ તન્વી શાહ,છેલ્લા ૨૩૧૬ દિવસથી રોજ એક ગુજરાતી બાળગીત પોતાના સ્વરમાં ટેલિગ્રામ ચેનલ અને WhatsApp દ્વારા બ્રૉડકાસ્ટ કરે છે. બાળકો ને આનંદ આવે એ ઉદેશ્ય છે. જેને રસ હોય તેમને નિયમિત મોકલતા રહીશું. વધુ ને વધુ બાળકો સુધી પહોંચશે તો ગમશે.
દરરોજ બાળગીતનો ઑડિયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો
ટેલિગ્રામ ચેનલ :https://t.me/gujaratibaalgeetoDrTanvi...
WhatsApp Group:
https://chat.whatsapp.com/GpIq7Q4M3Ik...
Facebook page : / ગુજરાતી-બાળગીતો-ડો-તન્વી-શાહ-gujarati-baal...
Youtube channel: / tanvishahgujaratibaalgeet
(૨૩૧૬) બાળગીત: રમતા રહીએ રામ 🤾♂🏌♀
કવિ: દિનેશ દેસાઈ ✒️
સ્રોત: કમાલ હાથીભાઈની 📖
સ્વરપ્રસ્તુતિ: ચિ સાત્ત્વિકી દોશી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: