ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Top 5 Pre-Wedding Shoot Locations in Gujarat | પ્રી-વૅડિંગ શૂટ માટે ગુજરાતની 5 ગજબ જગ્યા | Bey Gajab

Автор: VTV Gujarati News and Beyond

Загружено: 2021-02-07

Просмотров: 94234

Описание: ગોવા-માલદીવ નહીં જવું પડે, પ્રી-વૅડિંગ ફોટોશૂટ માટે ગુજરાતની આ ગજબ 5 જગ્યાઑ | Bey Gajab

#preweddingshootingujarat #Weddingshootingujarat #Weddingshoot

00:00​ પ્રસ્તાવના
00:57​ નારગોલ બીચ
02:51​ કડિયા ધ્રો(કાળિયો ધ્રો)
04:37​ જદૂરાના ડુંગર
05:49​ પોલો ફોરેસ્ટ
07:09​ સફેદ રણ

1). નારગોલ બીચ...

એક બાજુ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી દરિયાની અફાટ જળરાશિ અને બીજી બાજુ દરિયા કિનારે આવેલા સરુના ઝાડનું જંગલ એ કાંઈ ફિલ્મી લોકેશનથી ઓછું નથી અરે બોસ ફિલ્મમાં આવું લોકેશન બતાવા માટે સ્ટુડીઓમાં સેટ તૈયાર કરવામાં અને સોફ્ટવેરની કરામતમાં પાણીની જેમ પૈસા ખર્ચવા પડે પણ આપણા ગુજરાતમાં અને આ નારગોલ બીચ પર તો ખુદ કુદરત જ મેહરબાન છે અને એટલે જ કુદરતે પોતાના ફિલ્મ માટે આ સેટ બનાવીને રાખ્યો છે અને જેના લગનની તારીખો નજીક છે એવા લોકોને કુદરત આ સેટ વાપરવા આપે છે અને એ પણ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી...

2). કડિયા ધ્રો(કાળિયો ધ્રો)...

કડિયા ધ્રો(કાળિયો ધ્રો) કચ્છના નખત્રાણાથી 40 કીમી. દૂર આવેલું છે કડિયા ધ્રો (કાળિયો ધ્રો) પર વિવિધ ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે.જે જોનારને આશ્ચર્ય પમાડે એવું છે.આ કડિયા ધ્રો અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને મળતી આવે છે એટલે હવે ફોરેનમાં પ્રી વેડિંગ શૂટનું સપનું પણ પૂરું થઈ જશે અને એ પણ આપણા બજેટમાં.અહીંના ખડકો અને કુદરતી સૌંદર્ય આ જગ્યાને બીજી બધી જગ્યાથી અલગ પાડે છે.અને એટલે જ પ્રી વેડિંગ શૂટ માટે આ લોકેશન પરફેક્ટ છે.

3). જદૂરાના ડુંગર...

આ રમણીય હિલ સ્ટેશન જદૂરાના ડુંગર ભુજથી માત્ર 7 કિમિ દૂર આવેલું છે.જદુરાના ડુંગરમાં ગુજરાતી મૂવીના શૂટ પણ કરવામાં આવ્યા છે.પર્વતોની હારમાળા વચ્ચે જદૂરા ડુંગર હાલ પર્યટકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. જગ્યા ખાસ ચોમાસા બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે.વરસાદ બાદ કુદરતે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું આહલાદક દ્રશ્ય નજરે પડે છે.એટલે આવી જગ્યા જશો તો કોઈ જ ડિસ્ટબન્સ વગર શાંતિથી ફોટોશૂટ કરીને આજીવન સંભારણાંનું પોટલું બાંધી શકશો.

4). પોલો ફોરેસ્ટ...

પોલો ફોરેસ્ટ ને જોતા જ આંખમાં એનો ફોટો છપાઈ જાય, એવું આ અદભુત અને ઘનઘોર જંગલ છે.પ્રકૃતિની ગોદમાં ફોટોશૂટ કરવા માટે પોલો ફોરેસ્ટ તો ચોક્કસ જવું જ જોઈએ.જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારા પાસે 400 ચોરસ કિ.મી.માં પથરાયેલું ગુજરાતનું કાશ્મીર છે.

5). સફેદ રણ...

સફેદ રણ ભુજથી 80 કિમિ દૂર ધોરડો ગામમાં આવેલું છે.આ સ્વર્ગ જેવા સફેદ રણ પર જઈને તમને એવું લાગશે કે જાણે તમે ચંદ્ર પર પહોચી ગયા હોવ એટલે ચંદ્ર પર પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવું હોય તો સુટકેશ ભરીને ગાડીમાં લાડીને બેસાડીને અહીંયા પહોંચી જાવ.

Here is the list of Top Pre Wedding Photoshoot location in Gujarat
Pre-wedding shoot locations in Gujarat
Wedding shoot in Gujarat
Best pre wedding shoot locations in Gujarat
Pre wedding shoot in Gujarat
Best pre wedding shoot in Gujarat
Top 5 pre wedding shoot in Gujarat
Nargol Beach, Gujarat.
Kadiya Dhro Kutch, Gujarat
Pre Wedding at Polo Forest
Pre Wedding in Rann of Kutch, Gujarat

Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd

VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/

Connect with us at Facebook!
  / vtvgujarati  

Follow us on Instagram
  / vtv_gujarati_news  

Follow us on Twitter!
  / vtvgujarati  

Join us at LinkedIn
  / vtv-gujarati  

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Top 5 Pre-Wedding Shoot Locations in Gujarat | પ્રી-વૅડિંગ શૂટ માટે ગુજરાતની 5 ગજબ જગ્યા | Bey Gajab

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Best Pre Wedding Places near Ahmedabad, Gujarat #Photoshoot #PreWedding

Best Pre Wedding Places near Ahmedabad, Gujarat #Photoshoot #PreWedding

TOP 5 Gujarat Places in Winter |  ગુજરાતમાં શિયાળામાં ફરવા જેવી 5 જગ્યા | Bey Gajab

TOP 5 Gujarat Places in Winter | ગુજરાતમાં શિયાળામાં ફરવા જેવી 5 જગ્યા | Bey Gajab

pre wedding shoot in Junagadh  ll pre wedding shoot in Junagadh ll THE CINEMATIC EYE

pre wedding shoot in Junagadh ll pre wedding shoot in Junagadh ll THE CINEMATIC EYE

Garjnad : Bagdana ની બબાલમાં થશે સુઃખદ સમાધાન ?, Ahir અને Koli Samaj ના આગેવાનોએ કર્યો મોટો ખુલાસો |

Garjnad : Bagdana ની બબાલમાં થશે સુઃખદ સમાધાન ?, Ahir અને Koli Samaj ના આગેવાનોએ કર્યો મોટો ખુલાસો |

Best Pre Wedding in Udaipur | Vikas & Preksha | 2025 | Red Diamond Photography

Best Pre Wedding in Udaipur | Vikas & Preksha | 2025 | Red Diamond Photography

રાજપૂત સમાજ ના પાંચ લોકો નો કેવી રીતે અકસ્માત થયો મનાલી થી ઘરે આવતા કાળ ભરખી ગયો..😱

રાજપૂત સમાજ ના પાંચ લોકો નો કેવી રીતે અકસ્માત થયો મનાલી થી ઘરે આવતા કાળ ભરખી ગયો..😱

weekend gataway near ahmedabad || resort itinerary || best resort in gujarat

weekend gataway near ahmedabad || resort itinerary || best resort in gujarat

Sekundy od III wojny światowej - rosyjski statek pędzi wprost na USS Farragut

Sekundy od III wojny światowej - rosyjski statek pędzi wprost na USS Farragut

Mari Najare Gujarat | Saputara | Dang District | મારી નજરે ગુજરાત | સાપુતારા | ડાંગ

Mari Najare Gujarat | Saputara | Dang District | મારી નજરે ગુજરાત | સાપુતારા | ડાંગ

IPO એટલે શું? કેવી રીતે લોકો થાય છે માલામાલ | Ek Vaat Kau

IPO એટલે શું? કેવી રીતે લોકો થાય છે માલામાલ | Ek Vaat Kau

Shivrajpur Beach | Blue Flag Beach | Devbhumi Dwarka | 9 Days Road Trip

Shivrajpur Beach | Blue Flag Beach | Devbhumi Dwarka | 9 Days Road Trip

Bagdana બાબલમાં હવે SIT પહોંચશે Jayraj Ahir સુધી? જુઓ કોની શરૂ થઈ તપાસ| Mayabhai Ahir | Hira Solanki

Bagdana બાબલમાં હવે SIT પહોંચશે Jayraj Ahir સુધી? જુઓ કોની શરૂ થઈ તપાસ| Mayabhai Ahir | Hira Solanki

FILMCITY Near Ahmedabad Ghandhinager || The Ultimate Location || Vatrika Resort

FILMCITY Near Ahmedabad Ghandhinager || The Ultimate Location || Vatrika Resort

Mount Abu Best Places to visit Tour ।। Guru Shikhar ।।

Mount Abu Best Places to visit Tour ।। Guru Shikhar ।।

Best Pre wedding video shoot  || Vikas & Aakanksha PRE WEDDING  || Darkhaast ||

Best Pre wedding video shoot || Vikas & Aakanksha PRE WEDDING || Darkhaast ||

Kadiya Dhro | Rann Utsav Experiential Tour | Ft Aditi Raval & Vishal Parekh | Mari Najare Gujarat

Kadiya Dhro | Rann Utsav Experiential Tour | Ft Aditi Raval & Vishal Parekh | Mari Najare Gujarat

Swapna Srushti Resort - Spend a day with Beautiful Nature and Peaceful Atmosphere near Ahmedabad

Swapna Srushti Resort - Spend a day with Beautiful Nature and Peaceful Atmosphere near Ahmedabad

🔴Live (Day -1) ગીતામૃતમ કથા | Gitamrutam Katha | By Satshri #satshri #satshrikatha #gitamrutam

🔴Live (Day -1) ગીતામૃતમ કથા | Gitamrutam Katha | By Satshri #satshri #satshrikatha #gitamrutam

ઝાલાવાડ ભરવાડ સમાજનું ૨૫ મુદ્દાનું બંધારણ જાહેર : નવા બંધારણનો આજથી અમલ શરૂ

ઝાલાવાડ ભરવાડ સમાજનું ૨૫ મુદ્દાનું બંધારણ જાહેર : નવા બંધારણનો આજથી અમલ શરૂ

ગુજરાતની 12 વસ્તુઓ જે આખા વિશ્વમાં ક્યાંય ન મળે |  GI Tag | Bey Gajab

ગુજરાતની 12 વસ્તુઓ જે આખા વિશ્વમાં ક્યાંય ન મળે | GI Tag | Bey Gajab

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]