હનુમાનજી દાદાના દર્શન પછી જે થયું એ અણધાર્યું હતું 😍 | સુરત ટ્રાવેલ વ્લોગ
Автор: Rekha Radadiya (અમરેલી)
Загружено: 2026-01-27
Просмотров: 101
Описание:
હનુમાનજી દાદાના દર્શન પછી જે થયું એ અણધાર્યું હતું 😍 | સુરત ટ્રાવેલ વ્લોગ
🙏 જય માતાજી 🙏
આ વિડિયોમાં અમે સુરત જતા રસ્તામાં
સારંગપુર ધામ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન કર્યા ❤️
પછી
☕ મસ્ત ચા
🥥 ઠંડુ નાળિયેર પાણી
🍬 ખાભડા બાજા રાયસંગના સ્વાદિષ્ટ પેંડા
ખૂબજ આનંદ કરતા કરતા સુરત પહોંચ્યા અને
આ સુંદર પળોને વિડિયો માં કેદ કરી છે 📹
હું અભણ છું પણ દિલથી મહેનત કરું છું 🙏
એક વર્ષથી ચેનલ પર કામ કરું છું,
તમારો એક લાઈક 👍
એક કોમેન્ટ 💬
અને સબ્સ્ક્રાઇબ ❤️
મારા માટે બહુ મોટો સપોર્ટ છે
વિડિયો આખો જુઓ અને આશીર્વાદ આપો 🙏
🔖 HASHTAGS (કોપી–પેસ્ટ કરો)
#SarangpurHanumanji #viralvlog #youtubevideoshorts
#HanumanjiDada
#SuratVlog
#GujaratiVlog
#TravelVlogGujarati
#TempleVlog
#DesiVlog
#DailyVlog
#GujaratiYouTuber
#Mehnat
#Bhakti
#IndianVlogger
#SupportKaro 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: