🌹🙏આવો આવો દશા માવડી રે...🌹🙏# shorts
Автор: Datt Mandal Amri
Загружено: 2024-08-08
Просмотров: 425
Описание:
🌹🙏આવો આવો દશા માવડી રે...🌹🙏(ભજન લખેલ છે)💐💐💐
your queries
bhajan
Gujarati bhajan
Gujarati mataji na bhajan
mataji no thal
Gujarati thal
thal
amba mano thal
Gujarati lakhela bhajan
Gujarati bhajan video
Gujarati bhajan with lyrics
viral bhajan
tranding bhajan
latest bhajan
New bhajan
bhajan kirtan
bhajan mandal
deshi bhajan
Pinal Patel
vaikunth bhajan mandal
sakhi bhajan mandal Umalla
Satya Dharm
shiv Shakti officials
Hansh Wahini officials
mataji na bhajan
Shyam Mahila Mandal navsari
navsari Mahila Mandal
bhajan YATRA
Bhakti Ahir
Tilak Bhajanavali
Hanuman Mandal
Jalaram bhajan Mandal Himatnagar
lunavala bhajan Mandal
Krishna bhajan
shiv bhajan
avdhoot bhajan
ganesh bhajan
Mahadev bhajan
shrradhanjali bhajan
Hanuman bhajan
Ram bhajan
dashama na bhajan
dashama na song
dashama dhun
dashama ni sakhi
datt Mandal Amri
આવો આવો દશા માવડી રે જોવું તમારી વાટ
આવો આવો દશા માવડી રે,હું છું તમારો બાળ
દર્શન દેજો દશા માવડી રે જોવું તમારી વાટ
દર્શન માટે હું ઝૂરતી રે ,જાપ જપું દિનરાત
અરજી મારી સાંભળોદશામાં
,તમે પરચો પૂરો ને આજ
અરજી મારી સાંભળોદશામાં
,તમે પરચો પૂરો ને આજ
વેલેરા આવો મોરી માત હો
આંગણે પધારો મોરી માત રે
વેલેરા આવો મોરી માત હો
આંગણે પધારો મોરી માત રે
આવો આવો દશા માવડી રે જોવું તમારી વાટ
આવો આવો દશા માવડી રે,હું છું તમારો બાળ
જાગો જાગો જગજનની રે,
મારી મોરગઢ વાડી માં
જાગો જાગો જગજનની રે,
મારી મોરગઢ વાડી માં
આશા મારી પૂરજો રે પોકારે તમને દાસ
આશા મારી પૂરજો રે પોકારે તમને દાસ
વેલેરા આવો મોરી માત હો
આંગણે પધારો મોરી માત રે
વેલેરા આવો મોરી માત હો
આંગણે પધારો મોરી માત રે
આવો આવો દશા માવડી રે જોવું તમારી વાટ
આવો આવો દશા માવડી રે,હું છું તમારો બાળ
દર્શન દેજો દશા માવડી રે જોવું તમારી વાટ
દર્શન માટે હું ઝૂરતી રે ,જાપ જપું દિનરાત
આવો આવો દશા માવડી રે જોવું તમારી વાટ
આવો આવો દશા માવડી રે,હું છું તમારો બાળ
,હું છું તમારો બાળ
,હું છું તમારો બાળ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: