કડવાં લાગે જગતના વેણ 👇
Автор: i khodiyar official
Загружено: 2025-05-26
Просмотров: 27269
Описание:
વાલી લાગે મોહન તારી મોરલી રે
કડવા લાગે જગતના વેણ વાલી લાગે મોહન તારી મોરલી રે
મીઠાં લાગે શામળિયા ના વેણ વાલી લાગે મોહન તારી મોરલ..
ગાય દો બેસુંને મોરલી તારી સાંભળું રે
બોઘરા આડાઅવળા જાય દૂધડા નીચે ઢોળાઈ જાય વાલી લાગે
વલોણા વલોવુને મોરલી તારી સાંભળો રે
માખણ ગોળીમાં રેલાઈ જાય વાલી લાગે મોહન તારી મોરલી રે
પાણી ભરવા જાવ ને મોરલી તારી સાંભળો રે
બેડલા પાણીથી છલકાઈ જાય વાલી લાગે મોહન તારી મોરલી .
દરણા દળવા બેસુને મોરલી તારી સાંભળું રે
લોટ મારો જાડા ઝીણો થાય વાલી લાગે મોહન તારી મોરલી રે
રસોઈ કરવા બેસુને મોરલી તારી સાંભળો રે
રસોઈ ખારા મોળી થાય વાલી લાગે મોહન તારી મોરલી રે
મંદિરે આવીને સત્સંગ કરતી રે
સત્સંગ કરું ને મોરલી તારી સાંભળો રે
ગોપીઓ ગાન્ડા ઘેલી થાય વાલી લાગે મોહન તારી મોરલી રે
કાનુડા ને શરણે ગોપીઓ બોલ્યા રે
દેજો વાલા વ્રજભૂમિમાં વાસ વાલી લાગે મોહન તારી મોરલી રે.
🙏🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: