વર્ષે મીઠુંલા મેઘ કીર્તન લખેલું
Автор: i khodiyar official
Загружено: 2025-10-06
Просмотров: 11963
Описание:
ગુરુજી આવ્યા રે અમને તેડવા રે
મારે જાવું ગુરુજીના દેશ ગુરુજી આવ્યા અમને તેડવા રે
ચાંદો ને સુરજ ત્યાં નથી ઉગતા રે
ત્યાં કાંઈ આત્મ ના અજવાળા રે ગુરુજી આવ્યા અમને તેડ.
સુખ દુઃખ નથી ગુરુજીના દેશમાં રે
ત્યાં કાંઈ આઠે પોર આનંદ હોય રે ગુરુજી આવ્યા અમને તેડ.
અમૃત વરસે છે તમારા અંગ મારે
અમૃત પીને અમર થાજો રે ગુરુજી આવ્યા મને તેડવા રે
વાદળ વીજળી નથી ગુરુજીના દેશમાં રે
ત્યાં કાંઈ વર્ષે મીઠું લા મેઘ ગુરુજી આવ્યા અમને તેડવા રે
અનહદ વાગે તમારા અંગ મારે
વાગે કાંઈ મોરલીના સૂર ગુરુજી આવ્યા અમને તેડવા રે
ઝાડ કે ફળ નથી ગુરુજીના દેશમાં રે
ત્યાં કાંઈ અમર ફળ નીપજે રે ગુરુજી આવ્યા અમને તેડવા રે
જન્મ મરણ નથી ગુરુજીના દેશમાં રે
જે કોઈ જાય તે અમર બની જાય ગુરુજી આવ્યા અમને તેડ.
સઘળું સોડી સાયલા ગુરુજીના દેશમાં રે
ગુરુજીએ ઝાયલો જમણો હાથ ગુરુજી આવ્યા અમને તેડવા
ગુરુજીના શરણે સેલા સૌ વ બોલ્યા રે
દેજો ગુરુ તમારા દેશમાં વાસ ગુરુજી આવ્યા અમને તેડવા રે.
🌹🙏🙏🙏🌹
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: