પુષ્ટિમાર્ગમાં મરજાદી એટલે શું ? || શું તમે ‘મરજાદી’ નો સાચો અર્થ જાણો છો?
Автор: Pushti Panth
Загружено: 2026-01-20
Просмотров: 1892
Описание:
જય શ્રી કૃષ્ણ 🙏
આ વિડિયોમાં આપણે બહુ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજીએ છીએ કે
👉 પુષ્ટિમાર્ગમાં મરજાદી કોને કહેવાય?
👉 મરજાદી શબ્દનો સાચો અર્થ શું છે?
👉 અને મરજાદી ભાવ પાછળનો ભાવ શું છે?
આ વિડિયો ખાસ એમના માટે બનાવવામાં આવ્યો છે
જે પુષ્ટિમાર્ગ, વૈષ્ણવ સંપ્રદાય
અને શ્રીનાથજીની સેવા વિશે
શરૂઆતથી સમજવા માંગે છે.
અહીં મરજાદી ભાવને
ડર કે આભડછેટ તરીકે નહીં,
પરંતુ પવિત્રતા, પ્રેમ અને સમર્પણ તરીકે સમજાવવામાં આવ્યો છે
એક ખૂબ જ સરળ ઉદાહરણ સાથે.
જય શ્રી કૃષ્ણ 🌼
Your Related Topic:
pushtimarg
marjadi bhakt
marjadi meaning
pushtimarg explained
pushtimarg for beginners
vaishnav dharm
#Pushtimarg#Marjiyadi#MarjadiBhakt#PushtimargExplained#VaishnavDharm#Shrinathji#GujaratiSpiritual#PushtimargForBeginners#VaishnavBhakti#BhaktiMarg
⚠️Disclaimer:
This video is created for educational and spiritual awareness purposes only.
The content presented here is based on traditional understanding and personal explanation of Pushtimarg concepts.
There is no intention to hurt or offend any individual, community, or religious belief.
Images, audio, or visuals used in this video may be AI-generated and are used only for explanatory purposes.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: