Charaj Network

ચરજ નેટવર્ક:ચારણી અસ્મિતા,સંસ્કૃતિ અને સાહિત્યનાં સંચય,પ્રસાર અને સંવર્ધનને સમર્પિત મંચ છે.

આપણી સંસ્કૃતિ અને આપણા સાહિત્યને ઉજાગર કરવાની નેમ ધરાવતી 'ચરજ નેટવર્ક' ની આ યુટ્યુબ ચેનલ ઉપરાંત અમે ચરજ મેગેઝીન અને ચારણી -લોક સાહિત્યનાં પુસ્તક પ્રકાશનનું કાર્ય પણ કરી રહ્યા છીએ .તમે ચરજ નેટવર્ક મેગેઝીનનું લવાજમ ભરીને અને ચરજ નેટવર્ક પ્રકાશનના પુસ્તકો ખરીદીને અમને સહયોગ આપી શકો છો .

સહયોગ માટે અમને [email protected] પર આજે જ મેઈલ કરો .તમારાં સહયોગથી અમારી આ પ્રવૃત્તિને નવું બળ મળશે.આભાર.

#GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiYouTubeSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #Gujarat #Culture #LiteratureLovers #dayro #kirtidangadhviofficial #bhikhudangadhvi #ishardangadhvi #narayanswami #charajnetwork #charaj #charani_sahitya_ #charan #gujarati #gujaratifolk #loksahitya