ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Gujarat Police Constable 2025: સંપૂર્ણ રણનીતિ |Police Constable માટે કઈ બુક વાંચવી? |

Автор: GP Smart Preparation

Загружено: 2025-12-09

Просмотров: 12044

Описание: ​નમસ્કાર મિત્રો! 🙏
સ્વાગત છે આપનું GP Smart Preparation YouTube ચેનલ પર.
​આજના વિડીયોમાં આપણે Gujarat Police Constable (LRD) અને PSI પરીક્ષા માટેની 2025-2026 ની સંપૂર્ણ રણનીતિ (Strategy) વિશે વાત કરીશું. જો તમે પણ ખાખી વર્દીનું સપનું જોઈ રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે.
​મેં પોતે PSI માં 177.5 માર્કસ અને Constable માં 135.25 માર્કસ મેળવ્યા છે. મારા આ અનુભવના આધારે હું તમને જણાવીશ કે મેં કઈ રીતે તૈયારી કરી હતી અને તમે કેવી રીતે સફળતા મેળવી શકો છો.
​🎥 આ વિડીયોમાં તમને નીચે મુજબની માહિતી મળશે:
✅ Best Booklist: કયા વિષય માટે કયું પુસ્તક વાંચવું? (Syllabus મુજબ)
✅ Free Video Lectures: કયા વિષય માટે કોના વિડીયો લેક્ચર જોવા?
✅ Most IMP Topics: ઓછા સમયમાં કયા ટોપિક પર વધુ ભાર મૂકવો?
✅ Time Management: ઓછા સમયમાં વધારે વિષયો કેવી રીતે તૈયાર કરવા?

દરેક વિષયના ઓનલાઇન યુટ્યુબ લેક્ચરની લિંક.
ભારતનો ઇતિહાસ:    • ભારતનો ઇતિહાસ એક જ લેકચરમાં | Indian Histo...  
ગુજરાતનો ઇતિહાસ:    • ગુજરાતનો ઇતિહાસ એક જ લેકચરમાં | Gujarat Hi...  
ભારતની ભૂગોળ:    • ભારતની સંપૂર્ણ ભૂગોળ| Abhijitsinh zala sir...  
ગુજરાતની ભૂગોળ:    • એક જ લેક્ચરમાં ગુજરાતની ભૂગોળનો ખેલ ખતમ | ...  
ભારતનો સાંસ્કૃતિક વારસો :    • ભારતનો સાંસ્કૃતિક વારસો એક જ લેકચરમાં | In...  
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો :    • એક જ લેક્ચરમાં સંપૂર્ણ રિવિઝન । સાંસ્કૃતિક...  
વિજ્ઞાન :    • NCERT આધારિત Science & Technology - Gujara...  
પર્યાવરણ:    • પર્યાવરણ એક જ લેકચરમાં | Environment | D2D...  

દરેક વિષયના કોર્સ ની લિંક .
ગણિત અને રીઝનીંગ : https://play.google.com/store/apps/de...
બંધારણ : Hey! I’m learning with World Inbox Academy and you can too. Here’s a course you might like: ઓનલાઇન બંધારણ કોર્સ by Competitive Coaching Centre
https://bisuy.on-app.in/app/oc/561117...
#policebharti2025

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Gujarat Police Constable 2025: સંપૂર્ણ રણનીતિ |Police Constable માટે કઈ બુક વાંચવી? |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

કોન્સ્ટેબલની પરીક્ષામાં 6 મહિનામાં 140+ માર્ક્સ કઈ રીતે મેળવવા? | Gujarat Police Constable Exam 2026

કોન્સ્ટેબલની પરીક્ષામાં 6 મહિનામાં 140+ માર્ક્સ કઈ રીતે મેળવવા? | Gujarat Police Constable Exam 2026

શું તમે કોન્સ્ટેબલ/PSI /LRD જેવી પરીક્ષાઓ માટે PET ની તૈયારી કરી રહ્યા છો?

શું તમે કોન્સ્ટેબલ/PSI /LRD જેવી પરીક્ષાઓ માટે PET ની તૈયારી કરી રહ્યા છો?

Police બનવું મુશ્કેલ નથી… સાચો માર્ગ ખબર હોવો જોઈએ! | Gujarat Police Motivation

Police બનવું મુશ્કેલ નથી… સાચો માર્ગ ખબર હોવો જોઈએ! | Gujarat Police Motivation

Running ની તૈયારીમાં શું ધ્યાન રાખશો ? । Work Out અને Diet । જાણો ગુજરાતનાં શ્રેષ્ઠ કોચ પાસેથી

Running ની તૈયારીમાં શું ધ્યાન રાખશો ? । Work Out અને Diet । જાણો ગુજરાતનાં શ્રેષ્ઠ કોચ પાસેથી

Maths શીખો પાયાથી (Basic to Advance) | Lecture - 1 | PSI & Constable 2025

Maths શીખો પાયાથી (Basic to Advance) | Lecture - 1 | PSI & Constable 2025

January Current Affairs 2025 | January 2025 Monthly Current Affairs | Current Affairs in Gujarati

January Current Affairs 2025 | January 2025 Monthly Current Affairs | Current Affairs in Gujarati

પોલીસ ભરતીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ: કર્મદિપસિંહ વાળા સાથે સંવાદ / first rank in Gujrat police exam

પોલીસ ભરતીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ: કર્મદિપસિંહ વાળા સાથે સંવાદ / first rank in Gujrat police exam

24Min માં 5km દોડ કેવી રીતે પૂરી કરવી | ગ્રાઉન્ડ પાસ કરવાની સચોટ રણનીતિ #lrd #psi #running #5kmrace

24Min માં 5km દોડ કેવી રીતે પૂરી કરવી | ગ્રાઉન્ડ પાસ કરવાની સચોટ રણનીતિ #lrd #psi #running #5kmrace

PSI & કોન્સ્ટેબલની તૈયારીની વાસ્તવિકતા | GUJARAT POLICE BHARATI 2026 |  PALAK ACADEMY

PSI & કોન્સ્ટેબલની તૈયારીની વાસ્તવિકતા | GUJARAT POLICE BHARATI 2026 | PALAK ACADEMY

2026 પોલીસમાં પાસ થવાની સંપૂર્ણ રણનીતિ | ANGEL ACADEMY BY SAMRAT SAMAT GADHAVI

2026 પોલીસમાં પાસ થવાની સંપૂર્ણ રણનીતિ | ANGEL ACADEMY BY SAMRAT SAMAT GADHAVI

ફક્ત કોન્સ્ટેબલ માટે | Gujarat Police Constable Bharti 2026 #gyanlive #policebharti #constable2026

ફક્ત કોન્સ્ટેબલ માટે | Gujarat Police Constable Bharti 2026 #gyanlive #policebharti #constable2026

કોન્સ્ટેબલની પરીક્ષામાં ૧૩૮.૭૫ માર્ક્સ મેળવવામાં મદદ થનારી બુકલિસ્ટ 📚

કોન્સ્ટેબલની પરીક્ષામાં ૧૩૮.૭૫ માર્ક્સ મેળવવામાં મદદ થનારી બુકલિસ્ટ 📚

બધા અંદરની બાજુ જ દોડે છે , ભરૂચ ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી || GCA SURAT

બધા અંદરની બાજુ જ દોડે છે , ભરૂચ ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી || GCA SURAT

બિનહથીયારધારી , હાથીયારધારી , જેલસિપાઈ ,SRPF પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે શું તફાવત હોય? કઈ પોસ્ટ વધુ સારી

બિનહથીયારધારી , હાથીયારધારી , જેલસિપાઈ ,SRPF પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે શું તફાવત હોય? કઈ પોસ્ટ વધુ સારી

PSI / કોન્સ્ટેબલ ની પરીક્ષામાં GK / GS ના અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્નો | Gujarat Police Bharti

PSI / કોન્સ્ટેબલ ની પરીક્ષામાં GK / GS ના અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્નો | Gujarat Police Bharti

Police Constable | DARSHAN NANAVATI | THE KISWA TALKS | BY: Ashok Gujjar Sir

Police Constable | DARSHAN NANAVATI | THE KISWA TALKS | BY: Ashok Gujjar Sir

દોડની ફાઈનલ તારીખ નક્કી ! ભરતી બોર્ડે કેટલા ગ્રાઉન્ડ ફાળવ્યા ? ANGEL ACADEMY BY SAMRAT SAMAT GADHAVI

દોડની ફાઈનલ તારીખ નક્કી ! ભરતી બોર્ડે કેટલા ગ્રાઉન્ડ ફાળવ્યા ? ANGEL ACADEMY BY SAMRAT SAMAT GADHAVI

MONTHLY CURRENT AFFAIRS | NOVEMBER  2025 | |DHYEY LIVE

MONTHLY CURRENT AFFAIRS | NOVEMBER 2025 | |DHYEY LIVE

લસાઅ અને ગુસાઅ - 1 | LCM & HCF in Gujarati | CCE & કોન્સ્ટેબલ/PSI | એકડે એક થી | GPSC

લસાઅ અને ગુસાઅ - 1 | LCM & HCF in Gujarati | CCE & કોન્સ્ટેબલ/PSI | એકડે એક થી | GPSC

📚સંઘર્ષથી સફળતા સુધી | અર્ચિત વસાવા - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી #khaki #gujaratpolice

📚સંઘર્ષથી સફળતા સુધી | અર્ચિત વસાવા - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી #khaki #gujaratpolice

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]