બેટી બચાવો બેટી ભણાવો
Автор: GIET
Загружено: 2022-06-14
Просмотров: 2584
Описание:
વ્હાલા મિત્રો,
ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ની સફળતાએ સાચે જ નવું બળ પૂરું પાડ્યું છે. સમાપન સમારોહની સફળતા અને એમાં માનનીય શિક્ષણમંત્રીશ્રી તરફથી મળેલ પ્રતિભાવ અને પ્રોત્સાહન ખરેખર GIET માટે અમૂલ્ય ભેટ છે. ગ્રીષ્મોત્સવનો આ જ માહોલ હજુ થોડા દિવસો સુધી જળવાઈ રહે તો આવનારા વિદ્યા પ્રવેશ (પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ)કાર્યક્રમ માટે પણ ઉપયોગી થશે. તો મિત્રો ગ્રીષ્મોત્સવ ભલે પૂર્ણ થયો પરંતુ તેને આનુષંગિક પ્રવૃત્તિઓ આપ ૩૦ જૂન, ૨૦૨૨ સુધી મોકલી શકશો જે GIET ના પ્લેટફોર્મ પર મૂકાશે. અત્યારે સુધી ગ્રીષ્મોત્સવમાં GIET દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમો મૂકવામાં આવતા હતા પરંતુ હવે આપના દ્વારા તૈયાર કરાયેલા કાર્યક્રમો GIET ના પ્લેટફોર્મ પર મૂકાશે. જે માટે નીચે ગૂગલ ફોર્મની લીંક આપેલી છે.
https://forms.gle/pMfme1Ktz16SJnr29
તો મિત્રો, ચાલો આપણી સર્જનાત્મકતા અન્ય લોકો સુધી પણ પહોંચે તેવું કરીએ.
હંમેશા આપની સાથે
Team GIET
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: