વિદ્યાર્થીઓ માટે: સફળતા ત્યારે જ મળે છે જ્યારે ખૂબ જ મહેનત કરવામાં આવી હોય સમયની સાથે ચાલ્યા હોય
Автор: Education. by MRINALI
Загружено: 2022-11-28
Просмотров: 114
Описание: જેમ મૂર્તિકાર મૂર્તિને કંડારવા માટે જ્યારે તેના ઉપર ટાંકણા વડે કોચે છે ત્યારે તેને તકલીફ થાય છે તેને દુઃખ થાય છે જ્યારે આરસપહાણના ભોય તળિયા માટે તેને તકલીફ થતી હોવાથી તેણે તેના પર કંડારવાની ના પાડી અને કહ્યું કે મારા ઉપર આ રીતના ટાંકણા વડે તમે કોચો નહીં. હું મુશ્કેલીમાં મુકાવું છું હું તકલીફમાં મુકાવું છું. મને દર્દ થાય છે માટે મને છોડી દો ત્યારે તેને ભોંય તળિયું બનાવવા માટેની લાદી બનાવવામાં આવી જ્યારે મૂર્તિ બનાવવા માટે મૂર્તિકાર તેને કંડાળતા હતા ટાંકડા વાળી કોચતા હતા ત્યારે તે કંઈ જ બોલી નહીં અને તમામ દુઃખ તેણે સહી લીધું અને અંતે એક સુંદર મૂર્તિમાં તેનું ઘડતર થયું તે સુંદર મૂર્તિ ને જોવા માટે કરોડો લોકો આવે છે વખાણ કરે છે અને તેની કિંમત મુકાય છે જ્યારે જે ભોંય તળિયું છે તેના પર લોકો ચાલે છે અને તેની કિંમત પણ અંકકાતી નથી તેવી જ રીતે જીવનમાં પણ મૂર્તિ અને ભોંય તળિયા જેવું હોય છે જે પહેલા મહેનત કરે છે અને તનતોડ મહેનત કરી અને સુંદર પરિણામ મેળવે છે તેની કિંમતો મુકાય છે જ્યારે જે મહેનત નથી કરતો અને તેના જીવન માટે કોઈપણ જાતનું વિચાર કર્યા વગર જિંદગી જીવી કાઢે છે તે એક ભોંય તળિયા સ્વરૂપે આપણે તેને જોઈ શકીએ છીએ તેની કોઈ જ કિંમત આપણા નજરોમાં અંકાતી નથી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: