'લાલો’ 100 કરોડ ક્લબ માં શામિલ પ્રથમ ગુજરાતી ફિલ્મ | Gujarati Film
Автор: One India News-Gujarat
Загружено: 2025-12-01
Просмотров: 1567
Описание:
ગુજરાતી સિનેમા માટે શનિવારનો દિવસ ઐતિહાસિક પુરવાર થયો છે. અંકિત સાખિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બોક્સ ઑફિસ પર 100 કરોડનો વકરો નોંધાવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. ફિલ્મના અભિનેતા કરણ જોશીએ સોશિયલ મીડિયા પર આ સમાચાર શૅર કર્યા હતા. અભિનેતાએ આ સિમાચિહ્નને માત્ર ફિલ્મ માટે જ નહીં પણ ગુજરાતી સિનેમા માટે પણ મોટી ઘટના ગણાવી હતી.બોક્સ ઑફિસ રિપોર્ટ અનુસાર 'લાલો’એ રિલિઝ થયાની શરૂઆતના 50 દિવસમાં જ 80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.સફળતાને પગલે ગુજરાતી સિનેમાના કલાકારો, કસબીઓ પણ ઉત્સાહિત છે.
#Lalo #Lalo100Crore #GujaratiCinema #FirstGujarati100Cr #GujjuCinema #Dhollywood #KaranJoshi #AnkitSakhiya #GujaratiFilm #GujaratiMovies #RegionalCinema #IndianCinema #BoxOfficeRecord #Gujarat #ProudGujarati #LaloShriKrishnaSadaSahayate #100CroreClub #DhollywoodHistory #Viral #Trending #GujaratiPride
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: