NASVADI નસવાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું .
Автор: Raftaar News Bulletin
Загружено: 2022-11-12
Просмотров: 140
Описание: આજે નસવાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે વખતે જિલ્લા પ્રમુખ ડીએન રાજપુત ઉમેદવાર રંજનભાઇ તડવી અને જિલ્લાના કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં લુહારને છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખના પદનો પત્ર આપવામાં આવ્યો જેના માટે હાફિઝ લુહાણે તમામ સંગઠનના પદ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: