કાળિયા ભીલનું રહસ્ય હજી પણ અકબંધ છે - Kaliya Bhil ni Ma Chamunda
Автор: Vrat Katha Varta
Загружено: 2023-08-28
Просмотров: 997201
Описание:
કાળિયા ભીલનું રહસ્ય હજી પણ અકબંધ છે - Kaliya Bhil ni Ma Chamunda #unchakotda #machamunda
chamunda ma, જય ચામુંડા માં, કાળિયો ભીલ, Jay Chamunda Ma, Kaliyo Bhil, Uncha Kotada, ઊંચા કોટડા, રહસ્ય, કાલિય ભીલની કોઠી, ખજાનો
ઊંચા કોટડાના માં ચામુંડા સાથે જોડાયેલ કાળિયા ભીલનું નામ તો દરેક ગુજરાતીએ સાંભળ્યું જ હોય.
સૌરાષ્ટ્રના લોકોને તો કાળિયા ભીલનો સંપૂર્ણ ઇતિહાસ ખબર હશે.
પણ કાળિયા ભીલની એક વાત એવી છે જે અમુક લોકો જ જાણે છે.
લોકકથાઓ મુજબ કાળિયો ભીલ માતાજીની રજા લઈ અધર્મીઓના વહાણ લૂંટતો
અને ગરીબોની મદદ કર્યા બાદ વધતું ધન છૂપાવી દેતો હતો.
અને આ રીતે તેણે અઢળક ખજાનો ભેગો કર્યો હતો.
પણ ભવિષ્યમાં આ ખજાનો કોઈના હાથમાં ના જાય એ માટે આ ખજાનાને માં ચામુંડાના મંદિરની એકદમ નીચે છૂપાવવામાં આવ્યો છે.
કાળિયા ભીલની કોઠીઓનો રસ્તો દરિયાની ભેખડમાં થઈને છેક મંદિરની નીચે જાય છે.
એટલે જય સુધી મંદિર નીચે ખોદકામ કરવામાં ના આવે ત્યાં સુધી આટલો વિશાળ ખજાનો બહાર કાઢી શકાય નહીં.
અને ભારત જેવા ધાર્મિક દેશમાં શક્તિશાળી વ્યક્તિ તો શું, ખુદ સરકાર પર મંદિર તોડવાની હિંમત ના કરે
એટલે જ આજ સુધી કાળિયા ભીલે ફિરંગીઓને લૂંટીને ભેગો કરેલ ખજાનો અકબંધ સાચવાયો છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: