ભાવથી રીઝે ભગવાન💐લખેલું ભજન💐 | હૃદયમાં ભાવ સાચો રાખજો 🙏 | Gujarati Bhakti Bhajan | Rahul Thakkar
Автор: Rahul Thakkar
Загружено: 2026-01-30
Просмотров: 530
Описание:
ભાવથી રીઝે છે ભગવાન | હૃદયમાં ભાવ સાચો રાખજો 🙏 | Gujarati Bhakti Bhajan | Rahul Thakkar
ભાવથી જ ભગવાન રીઝે છે, શબ્દોથી નહીં.
આ સુંદર Gujarati Bhakti Bhajan આપણને શીખવે છે કે
હૃદયમાં સાચો ભાવ હશે તો ભગવાન અવશ્ય કૃપા કરશે. 🙏
આ ભજન સાંભળીને મન શાંત થાય છે અને ભક્તિમાં લીન થઈ જવાય છે.
દરેક ભક્ત માટે આ ભજન એક આત્મિક અનુભવ છે.
👉 આવા વધુ ભક્તિભર્યા ભજનો માટે ચેનલને Subscribe કરો
👉 Video પસંદ આવ્યો હોય તો Like 👍 અને Share જરૂર કરજો
Singer : Rahul Thakkar
Language : Gujarati
ભાવથી રીઝે ભગવાન હૃદયમાં ભાવ સાચો રાખજો
નથી એને માન સન્માન હૃદયમાં ભાવ સાચો રાખજો
શબરીના ભાવથી પ્રભુ રાજી થાય છે
એંઠા જુઠા બોર એના ભાવનાથી ખાય છે
ભાવના ના ભુખા ભગવાન હૃદયમાં ભાવ સાચો રાખજો
દુર્યોધનના મેવા મીઠાઈ ત્યાગતા
વિદુરજી ની પ્રભુ રે જમતા
ભાવનાની દોરીથી બંધાઈ હૃદયમાં ભાવ સાચો રાખજો
દ્વારિકા છોડીને પ્રભુ ડાકોરમાં પધારતા
બોડાણા ના ભાવથી ત્રાજવે તોલાતા
હરિ ભક્ત મુકે અભિમાન હૃદયમાં ભાવ સાચો રાખજો
ભાવથી રીઝે ભગવાન...
#GujaratiBhajan
#BhaktiBhajan
#BhavThiRijeChheBhagwan
#GujaratiDevotional
#RahulThakkar
#bhajan2026KrishnaBhakti
#Satsang
#Bhajan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: