ગુફામાં આવેલ મહાદેવ અને હાથીણી માતા મંદિર | Hathni Mata Waterfall 2022 | Hathni Mata Temple
Автор: Gujju Sanjay
Загружено: 2022-08-14
Просмотров: 71244
Описание:
હાથણી માતા ધોધ | Hathni Mata Waterfall 2022 | Hathni Mata Temple
નમસ્કાર મિત્રો આજના વીડિયોમાં એક એવા અલૌકિક સ્થળે હું તમને લઈ જશ જ્યાં ગુફામાં બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવ તેમજ હાથીની માતા અને આ ગુફામાં મહાદેવ ના શિવલિંગ અને હાથીની માતા ની ઉપર સદેવ કુદરતી રીતે જળ અભિષેક થતો રહે છે.કહેવાય છે કે આ મંદિર પાંડવો વખતથી છે. આ સ્થળ પર ખૂબ જ મોટો વોટરફોલ પાણીનો ધોધ આવેલો છે તેમના માટે પણ જાણીતું છે.આ તમામ વિગત તમને આ વીડિયોમાં જણાવીશ.
#HathniMataWaterFall #HathniMataTemple #gujjusanjay
Map Link : https://goo.gl/maps/aj9N4UdMD8tnxDB19
📢 હાથની માતાના ધોધ વિશે
હાથની માતાનો ધોધ જાંબુઘોડા (27 કિમી) અને પાવાગઢ (37 કિમી) નજીક આવેલો છે. આ ધોધ જોવા અને માણવા માટે એક સુંદર સ્થળ છે. સમગ્ર વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અદ્ભુત છે, ટેકરીઓ, પાણી અને આસપાસની હરિયાળી સાથે મળીને આ સ્થળને આનંદપ્રદ તેમજ શાંતિપૂર્ણ બનાવે છે. ધોધનું સ્થળ હાથીના માથા જેવું લાગે છે તેમજ અહીં હાથણી માતાનું મંદિર છે જ્યાં પર્વત પરથી પાણી પડી રહ્યું છે. ટ્રેકિંગના ભાગરૂપે આસપાસના પર્વતો પર ચઢી શકાય છે.
1 દિવસની પિકનિક માટે તે અદ્ભુત વિકલ્પ છે.
લોકપ્રિય સ્થાનથી અંતર: -
અમદાવાદ – 173 કિમી
જાંબુઘોડા – 27 કિમી
પાવાગઢ - 37 કિમી
વડોદરા - 76 કિમી
📌Follow Us On 📢
► instagram : / gujjusanjay
► Telegram : https://telegram.me//GujjuSanjay
► Facebook: / gujjusanjay
► Twitter: / gujjusanjay
⤵️ For Business Enquiry
📧 Email : [email protected]
🪀 Mo : 8160243839
📢 My Secret:--
✔ My YouTube Studio Wallpaper :- https://amzn.to/2OqlC5O
✔ LED Strip Light With :- https://amzn.to/2TJWTw2
✔ Amazon basics laptop stand (black) :-
https://amzn.to/2KcftcW
✔ My Laptop Lenovo Ideapad 520 Intel Core I5 :- https://amzn.to/2VOUP7G
✔ My Phone Poco F1 :- https://amzn.to/2V27uXJ
✔ My Mic Boya By M1 : - https://amzn.to/2Ul2nOm
✔ Generic Lapel Lavalier Mic : -https://amzn.to/2Th4a73
--------------------------------------------------------------
Take a Special Note :- I have examined all the above products, but whenever you go through my link through the product page, first of all check all the details or else you will be responsible for any problem.
📢 Music Credit..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: