ગણપતીદાદાનું સ્થાપન કઈ રીતે કરવું ? | "એક અનોખી પહેલ" | Maa Vishvambhari Tirthyatra Dham | 2019
Автор: Maa Vishvambhari TirthYatra Dham
Загружено: 2019-09-05
Просмотров: 17823
Описание:
Presented By Maa Vishvambhari TirthYatra Dham
" ગણપતીદાદાનું સ્થાપન કઈ રીતે કરવું ? " Short Film...સમાજ ને કોઈપણ દેવી કે દેવતાની મૂર્તિનું વિસર્જન ના કરી પોતાનામાં રહેલાં અવગુણોનું વિસર્જન કરી ભક્તિના માર્ગે ગાડરિયા પ્રવાહમાં ના ચાલી પુરી સમજણ સાથે અને નિઃસ્વાર્થભાવે ચાલે એવો સંદેશો પહોંચાડવા માટે બનાવવામાં આવેલ છે.
" માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ " તરફથી આ પડકારજનક પહેલ કરવાનો હેતુ, આજે ભુલાઈ રહેલી ઓરીજનલ ભક્તિ, આપણી વૈદિક સંસ્કૃતિ ને ફરી યાદ કરાવવાની તેમજ તૂટી રહેલા ઘરોમાં ઘરનાં દેવી એટલે કે કુળદેવી તેમજ ગણેશજીનું કાયમી સ્થાપન થાય, તેમજ માનવી પોતાના ઘરને જ મંદિર બનાવે તે છે.
તેમજ અમારો હેતુ કોઈની ધાર્મિક લાગણીને કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી પરંતુ ગાડરિયા પ્રવાહમાં અનુસરવામાં આવી રહેલ તેમજ ધાર્મિક ગ્રંથોમાં પણ ના લખવામાં આવેલ હોય તેવી ભક્તિની રીતો પર પ્રકાશ નાખી સમાજને ઓરિજનલ ભક્તિ થી માહિતગાર કરાવાનો છે.
Artist : Dhaval - Sagar - Prashant - Yash - Chirag - Bhavin - Shrushti - Bhanuben - Dishaben
Videography : Chintan - Sandy - Bhaveshbhai (Maa Digital Film)
Edited BY : Chintan
Concept - D.O.P - Director : Avixit Kakadiya
Written BY : Chirag
Special Thanks : Mitesh
Maa Vishvambhari TirthYatra Dham - Rabda - Valsad (Gujarat)
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: