USમાં શટડાઉનથી અમદાવાદ પ્લેન ક્રેશ કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash
Автор: One India News-Gujarat
Загружено: 2025-11-04
Просмотров: 600
Описание:
અમેરિકામાં શટડાઉનના કારણે સરકારી ફંડ રોકાઈ ગયું છે. જેના કારણે અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ક્રેશમાં 260 લોકોના મોતની તપાસ કરી રહેલી FAAએ પોતાની ઇન્ક્વાયરી રોકી દીધી છે. કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. 125થી વધુ પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકન લૉ ફર્મ બિસ્લે એલને જણાવ્યું હતું કે, પહેલી ઑક્ટોબરથી શરુ થયેલા અમેરિકન સરકારના શટડાઉનને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી ડેટા પ્રાપ્ત કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ફર્મના પ્રિન્સિપલ એટર્ની માઇકલ એન્ડ્રૂઝે જણાવ્યું કે, 'શટડાઉનને કારણે FAA તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી. અમે 13 ઑગસ્ટે ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન ઍક્ટ હેઠળ કૉકપિટ વોઇસ રૅકોર્ડર (CVR), ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (FDR), એન્જિન ટીયરડાઉન રિપોર્ટ તેમજ ફોટો-વીડિયો મંગાવ્યા હતા, પરંતુ બધું અટકેલું છે.'
#USGovernmentShutdown #AirIndiaCrash #AhmedabadAviationDisaster #Boeing787Crash #FAAInvestigation #ShutdownImpact #VictimFamilies #AviationTragedy #JusticeDelayed #FOIADelays #BoeingSafety #IndiaUSRelations #GovernmentFundingCrisis #260LivesLost #AviationNews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: