Afghanistan Crisis: અફીણના વેપારમાંથી કેવી રીતે તાલિબાન કરોડો રૂપિયા કમાય છે? Opium Taliban
Автор: BBC News Gujarati
Загружено: 2021-08-26
Просмотров: 93569
Описание:
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હાલ વિશ્વની નજર તેના પર છે. અહીં દરરોજ સ્થિતિ બદલી રહી છે અને અનેક ચિંતા ઉપજાવનારા રિપોર્ટ આવી રહ્યા છે.
એ સાથે જ હવે વિશ્વમાં એ વાતની પણ ચર્ચા ચાલી રહી છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં નશાનો વેપાર વધારશે. એટલે કે અફીણની ખેતી પર જોર આપશે તો?
આ ચિંતા પણ ખોટી નથી કેમ કે તાલિબાનની આવકનો મુખ્ય ભાગ અફીણ પણ છે, ત્યારે આ વીડિયોમાં આજે આપણે જોઈશું કે તાલિબાન અફીણમાંથી કેટલી કમાણી કરે છે અને કેવી રીતે તેમાંથી આવક મેળવે છે?
Afghanistan #Taliban #opium
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: