Amej Raja Maharaja | બાર ગજનું ગજું | Bar Gaj Nu Gaju | Pintu Algotar | Attitude Song | Remix
Автор: MOTHER MELDI MUSIC
Загружено: 2025-10-19
Просмотров: 204066
Описание:
#Mother_Meldi_Music Presents...
Amej Raja Maharaja | બાર ગજનું ગજું | Bar Gaj Nu Gaju | Pintu Algotar | Attitude Song | Remix
#AmejrajaMaharaja #AttitudeSong2025 #Bhundas #NateVarvuNateMarvu
♫ Producer : Lalji Bharwad (98248 32118)
Vishnu Bharwad (81606 48343)
♫ Singer : #Pintu_Algotar
♫ Lyrics : Lalji Bharwad, Vishnu Bharwad
♫ Music : Lavkesh Navlakha
♫ Mix : Dj Ashish
♫ Design : Rajesh Toliya
♫ Label : - @MOTHERMELDIMUSIC
"Please Subscribe Our Channel"
Youtube Channel Management :-
Rajesh Toliya- Mo - 7096589843
અમારા નવા આવનાર વિડિયો ની જાણકારી મેળવવા સબક્રાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર ક્લિક કરવાનુ નો ભૂલતા
Lyrics This Song :-
હો ઓ અમુકે દીકરા જણયા એના કરતા જણયા હોત પાણા
લુગડા તો ધોઈ ખાતા આ ટણપા નો હાચવે ટાણા
જે જોઈ ને નમે નાણા એના નોખા રખાય ભાણા
ગમે એના ગાડે બેહી જાય એના ના રે ગવાય ગાણા
હો આ શેઠ ની શિખામણ જાપા સૂધી નો રાખવી આશ
ખરા ટાણે નો દેખાય મારા બેટા આસપાસ
એક યાર મારો ઈ મારા માટે લે ગામ હારે ભુડાસ
હો ભલે ને હોય જીભમા એની થોડી કડવાસ
પણ ગાળ દીધા વિના વાત નો માડે ભઇબંધ મારો ખાસ
એક યાર ઈ મારો મારા માટે લે ગામ હારે ભુડાસ
હો ઓ મને વેડે ઈના તોભય બોલાવી દે સોતરા
ઓલા દુશમનને મોકલાવે હાગમટે નોતરા
હો ભેસ ના શિગડા સે ભેસ ને ભારે
પણભડવા ના જોઈએ કોઇ કાળ અમારે
એક ઈ ભય મારો મારા માટે લડી લે ભુપ હારે
હો ઓ બાર ગજ નુ સે ગજુ બાવન ગવ કરયા ગાડા
જોઈયે કોણ આવે છે દિકરા અમારી આડા
હો ના રેવાય સુવાળા નય તો લોકો માથે થાપે છાણા
આ હાલી મવાલી ના સેતર નથી ગમે ઈ ભેળવે ભાણા
કાગડો કાગડા ની માટી ખાય રાખે ભાઇચારા
આવા સાગલા તો સીમડા બારા હોય તોજ સારા .
હો ઓ મારો એનો સે એક જ ભય શ્વાસ
જેમ સુદામા ને સે કુષ્ણ ઉપર છે વિશ્વાસ
ઈ કનૈયો મારો માટે આખા કળિયુગ હારે કરે કાશ
બાકી કેટલી આસપાસ ફરે સે રે લુખી રે લાશ
હો નાતે વરવુ નાતે મરવુ નાત હારે રાખો નેડો
ચૌદશીયાનુ સાભળી ના બદલીયે કદી ચેડો
અમેજ છી રાજા ને અમે મહારાજા
તોયે દુખે પેટમાં તો સામો આવીજા)
હો કાલ હતા મદનિયા આજ હાકલાબંધ હાથી
ઓલા ડાલામથા પણ અમારા બનવા ફરે સાથી
હો ઓ જેને પૈ નથી પેદાશ એ કે ઘડી નથી નવરાશ
એવા અધુરીયા ની કદી નથી રાખી રે રાશ
માર ભય હાકલો કરે તોય હૈયે બેહે હાશ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: