Groundnut cultivation - Seed rate, variety and spacing | મગફળી જાત અને વાવેતર અંતર ।
Автор: AgroStar India
Загружено: 2021-05-10
Просмотров: 24301
Описание:
નમસ્કાર ખેડૂત મિત્રો, ચોમાસું ઋતુ નો તેલીબિયાં વર્ગનો ખુબ જ અગત્ય નો પાક એટલે કે મગફળી નો પાક ! તો મગફળી ના વાવેતર દરમિયાન બિયારણ ની જાત, બીજ દર, વાવેતર અંતર કેટલું રાખવું તેની વૈજ્ઞાનિક પદ્ધતિ જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ.
નોંધ : આ માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે આ માહિતી માં એગ્રોસ્ટાર ( યુલિંક ) ની કોઈ ભલામણ નથી.
એગ્રોસ્ટાર એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો, http://bit.ly/agrostarapp
કપાસ ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ : • ભાગ-3 || એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપાસની ...
પશુપાલન જ્ઞાન : • પશુ ને બાવલા ની બીમારી નહીં આવે જયારે કરી ...
ખેતી ના નવ નવા વિડીયો : • Groundnut Soil selection and soil preparat...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: