સાવરકુંડલા: ધોધમાર વરસાદથી APMCમાં વેપારીઓએ ખરીદેલ મગફળી પલળી ગઈ
Автор: DD News Gujarati
Загружено: 2022-10-12
Просмотров: 11
Описание:
સાવરકુંડલા એપીએમસી ખાતે દિવાળીના તહેવારોને લઈને ખેડૂતો દ્વારા કપાસ અને મગફળી સહિતના મબલખ પાકો એપીએમસી માં ઠલવાઇ રહ્યા છે ત્યારે બુધવારે પડેલા ધોધમાર વરસાદથી એપીએમસીમાં વેપારીઓએ ખરીદેલ એક હજાર મણ મગફળી પલળી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે...જેથી હાલ પલળી ગયેલી મગફળીના સુકાવાઈ રહી છે ત્યારે એપીએમસીએ વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોને મગફળી ન લાવવાની જાહેર સૂચના આપી છે.
#ddnewsgujarati
For more Latest News Updates:
YouTube / ddnewsgujarati
Twitter / ddnewsgujarati
Telegram https://t.me/ddnewsgujarati
Facebook / ddnewsgujarati
Instagram / ddnewsgujarati
Website http://ddnewsgujarati.com/
Stay Safe, Stay Updated
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: