Rakesh Barot | Vehem | રાકેશ બારોટ | વ્હેમ | Navu Gujarati Bewafa Geet 2025
Автор: Saregama Gujarati
Загружено: 2025-03-23
Просмотров: 801820
Описание:
Rakesh Barot new bewafa song “Vehem” is a soulful Gujarati song by Rakesh Barot, expressing the pain of betrayal and heartbreak. This track captures deep emotions through its powerful lyrics and Barot's heartfelt vocals, offering a fresh take on the theme of unfaithfulness in relationships. Watch now only on @SaregamaGujarati
વ્હેમ એ રાકેશ બારોટ દ્વારા ગાવેલ એક હ્રદયસ્પર્શી ગુજરાતી ગીત છે, જે દગાબાજી અને દિલભંગાના દુખને વ્યક્ત કરે છે. હવે માત્ર @SaregamaGujarati પર.
Credits:
Singer: Rakesh Barot
Producer: Red Velvet Cinema
Lyrics: Mahesh Raj
Music: Mehul Barot, Rakesh Barot
Artist: Rakesh Barot, Vidhi Shah, Kajal Kushwahaji, Samip Shah
Dop: Montu Rajput
Editing: Kishor Rajput
Concept & director: Shankar Thakor Borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Rakesh Barot: Manish R Barot
Spot boys: Kiran thakor
Makeup: Hasmukh Limbachiya
Hairdresser: Himani prajapati
Ass.Director: Babusinh thakor
Poster Design: Aman Agola
Production: Jigar Panchal
Light: Kalpesh Jadav
Lyrics:
તારી હારે પ્રેમ કરી હૂતો પછતાણો
હો.... તારી હારે પ્રેમ કરી હૂતો પછતાણો,
ખોટી તારી વાતો માં હું તો ભરમાણો.
તું કરતી હતી પ્રેમ એ હતો મારો વેમ (2)
સુ ખામી હતી કેને મારા રે પ્રેમ માં,
વોંધો પડ્યો અલી કઈ મારી વાત માં કઈ મારી વાત માં.....
હો.. બળજબરી થી મે પ્રેમ નોતો કર્યો,
આપી વિશ્વાસ તે સાથ મારો છોડ્યો
તું કરતી હતી પ્રેમ એ હતો મારો વેમ (2)
હો..હો..ગરજ હતી ત્યારે મીઠું મીઠું બોલતી,
રોજ રોજ ફોન કરી મળવા બોલાવતી
હો..હો...હો ખોટું ખોટું બોલી મોટા સપના બતાવતી,
સાથ મારો છોડી તે તો રંગ રે બતાયો
હૂતો તારી વાતો માં કેવો રે ફસાણો,
કોને કૌ હૂતો કેવો હલવાનો કેવો હલવાનો....
અરે હાચા મારા પ્રેમ ને ભૂલી રે ગઈ,
કિનારે લાવી ને મને ડુબાડી ગઈ....
એ કરતી હતી પ્રેમ એ હતો મારી વેમ
કરતી હતી પ્રેમ એ હતો મારી વેમ
હો... કસમો ખાધેલી તે મારા પ્રેમ ની,
તારા વિના જાનું મારી જિંદગી નકામી.
હો.....મે તો માનીતી અલી તને રે પોતાની,
તું તો નીકળી હાવ ખોટી રે દગાળી.
અરે પ્રેમ પ્રેમ કોઈ નથી ખોટી મગજમારી,
મારી ભૂલ મને હવે હમજાણી હવે હમજાણી....
અરે જરૂજ તને નથી તો ગરજ મને નથી,
હાચા મારા પ્રેમ ની કદર તને નથી
તું કરતી હતી પ્રેમ એ હતો મારો વેમ
કરતી હતી પ્રેમ એ હતો મારો વેમ (2)
#rakeshbarot
#rakeshbarotbestgujaratistaus
#saregamagujarati
#gujaratibewafasong
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: