ચાસણી અને કાજુ નો પાવડર કરવાની ઝંઝટ વગર બનાવો એકદમ સ્મૂધ કાજુ કતરી | Kaju katli recipe
Автор: Radhika's Kitchen Diaries
Загружено: 2025-10-12
Просмотров: 13356
Описание:
ચાસણી બનાવ્યા વગર હલવાઈ ની જ મેથડ થી બનાવો કાજુ કતરી | Kaju katli recipe
.
Ingredients -
250 gm Cashews
200 gm powdered sugar
Chandi vark ( optional)
.
કાજુ ને ૧ થી ૧૦:૩૦ કલાક પાણી માં પલાળવા..
કાજુ ને મિક્ષ્ચર જાર માં લઈ ૨ થી ૩ ચમચી ( જરૂર પડે તો ૧થી ૨ ચમચી વધારે ઉમેરી શકાય) પાણી ઉમેરી ક્રશ કરી સ્મૂધ પેસ્ટ બનાવી, બુરું ખાંડ એડ કરી ફરી ક્રશ કરવું...
ઘી લગાવેલા પેન માં મિશ્રણ લઈ, ધીમા તાપે પેન ની સાઇડ છોડી દે ( અથવા મિશ્રણ ની હાથ માં ચોંટયા વગર ગોળી વળે ) ત્યાં સુધી કૂક કરવું
બટર પેપર માં કે પ્લાસ્ટિક માં લઈ મિશ્રણ ના ગોળા ને ૫ -૬ મિનિટ મસળવો...
ચાંદી નો વર્ક લગાવી પીસ કરવા..
.
#kajukatli #kajukatri #kajukatlirecipe #diwalimithai #diwalisweets #diwalispecial #kajubarfi #recipe #gujaratirecipe #gujaratifood #cooking #indiansweetrecipe #sweetrecipe #food #radhikaskitchendiaries
@radhikaskitchendiaries1790
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: