ફરાળી પનીર ની કચોરી એકાદશી માટે એકદમ નવી સામગ્રી
Автор: વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet)
Загружено: 2023-08-12
Просмотров: 495
Описание:
@વૈષ્ણવ પ્રીત(vaishnav preet)
ફરાળી લોટ=૧/૨કપ
સિધાલું=ચપટીક
જલ લોટ બાંધવા માટે
સ્ટફિંગ માટે=પનીર ૧/૩કપ
સિધાળું
લીલા ધાણા #=૧ચમચી
લીલું મરચું=૨નંગ
આદુ એક કટકો
તેલ શેલો ફ્રાય માટે
બનાવાની રીત= સૌ પ્રથમ ફરાળી લોટ ની એક કણક બાંધી લેવાની પછી પનીર ની સ્ટફિંગ તૈયાર કરી લેવાની
પછી ફરાળી લોટ માં પનીર ની સ્ટફિંગ ભરી એક બોલ તૈયાર કરી લેવાના પછી એક એપે પણ માં તેલ અથવા ઘી કરી એમાં કચોરી મુકી દેવાની અને બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની તો તૈયાર છે ફરાળી પનીર ની કચોરી
#farali kachori#farali paneer kachori #farali recipe
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: