સિંહ અને માણસ સામસામે આવતા માણસ તો ઠીક સાવજ કેમ ભાગ્યો? સૂતેલો ચોકીદાર સિંહની ત્રાડથી ઝબકી ગયો
Автор: JAYESH THAKRAR OFFICIAL
Загружено: 2025-08-17
Просмотров: 144402
Описание: #gir #lion #junagadh સામાન્ય રીતે માનવામાં આવે છે કે સિંહ માણસ જોઈને ભલે હુમલો કરે કે ન કરે, પરંતુ તે માણસથી ક્યારેય ડરતો નથી.. પરંતુ અહીં તો તે માણસથી ડરી ગયો અને માણસ તેનાથી ડરી ગયો.. બન્ને એકબીજાથી ડરીને એકબીજાથી વિપરીત દિશામાં ભાગવા લાગ્યા.જુનાગઢ જિલ્લાના ડુંગરપુર વિસ્તારમાં એક અનોખો અને દુર્લભ બનાવ સામે આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્ય એવું હતું કે, જ્યાં એક તરફ સિંહ અને બીજી તરફ માણસ સામસામે આવી ગયા અને આશ્ચર્યજનક રીતે બંનેએ એકબીજાને જોઈ ડરનો અનુભવ કર્યો – અને ત્યારબાદ બંને જુદી-જુદી દિશામાં ભાગવા લાગ્યા.#sasangir #gir #ગીર #wildlife #gujaratforest #lionvideo #lionhuman #girjungle #girjunglesafari #girnar #junglebook #maldhari #sorath #liongirnar #lionsafari #lioness #amreli #rajula #surat #rajkot
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: