Rathyatra 2022: ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહાકવરેજ LIVE | Ahmedabad
Автор: Zee 24 Kalak
Загружено: 2022-07-01
Просмотров: 2203
Описание:
Rathyatra 2022: ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહાકવરેજ LIVE | Ahmedabad
#rathyatra2022 #jagannathrathyatra #rathyatra #ahmedabad
રથયાત્રા પહેલાં પહિંદવિધિને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરી શકે છે. પરંતુ પહિંદ વિધિ અંગે સત્તાવાર જાહેરાત સાંજે કરાશે. સામાન્ય રીતે રથયાત્રામાં પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી કરે છે. પરંતુ હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ છે. CM કોરોના પોઝિટિવ હોવાથી પહિંદવિધિ કરી શકે તેમ નથી. વિધિ પ્રમાણે રાજ્યના વડા કે રાજા જ પહિન્દવિધિ કરી શકે છે. પરંતુ સૂત્રો પાસેથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી શક્યતા દેખાડી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સવાલ ઉભો થયો છે. આજે સાંજ સુધીમાં પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સત્તાવાર જાહેરાત થશે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarat
#Ahmedabad #rathyatra2022 #maharashtrapoliticalcrisis
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: