Скачать
છપૈયા ઘામ II શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મ સ્થળ II સંપૂર્ણ મંદિર દર્શન
Автор: Bharati Parmar
Загружено: 2025-06-21
Просмотров: 193
Описание:
છપિયા ઉત્તર પ્રદેશ રાજ્યના ગૌંડા જિલ્લામાં અયોધ્યાથી ૩૨ કી.મી.ના અંતરે આવેલું નાનકડું ગામ છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખુબ મોટું તીર્થ ગણાય છે. આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેમના જન્મ સ્થાન પર વિશાળ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરમાં ૧૦૦૦ જેટલા યાત્રિકોને રહેવા-જમવાની સગવડ આપવામાં આવે છે.
#છપૈયા ઘામ
શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મ સ્થળ
#સંપૂર્ણ મંદિર દર્શન
#Chhapaiya Tour
#Chhapaiya Dham Darshan
#Chhapaiya Dham Mahima
#Chhapiya In Gonda
#bharatiparmr-vlogs
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: