Ahmedabad Agriculture News | હવે, ટેકાના ભાવે ખરીદી શરૂ કરો સરકાર ! | Gujarati Samachar | N18V
Автор: News18 Gujarati
Загружено: 2025-11-05
Просмотров: 590
Описание:
Unseasonal rains in Gujarat have worsened the condition of farmers... The rains have stopped for now, but the problems of farmers are not getting any less as a result... Now, if the rains come again, the farmers are selling their crops fearing that the ready crops will be damaged... The government had announced to purchase various crops at support prices from November 1, but the purchase at support prices has not started yet... Now, farmers have been forced to sell their crops in the open market at low prices... Farmers had reached Jetalpur APMC in Ahmedabad district in large numbers to sell their produce
ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી છે... અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છે પણ એની અસર રૂપે ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી... હવે ફરીથી વરસાદ આવે તો જે તૈયાર પાક છે તેને નુકસાન થવાના ડરથી ખેડૂતો પોતાના પાકને વેચી રહ્યા છે.... સરકારે 1 નવેમ્બરથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવાની જાહેરાત કરી હતી પણ હજી સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ નથી... ત્યારે હવે ખેડૂતો ખુલ્લા બજારમાં પોતાનો પાક ઓછા ભાવે વેચવા માટે મજબુર બન્યા છે... અમદાવાદ જિલ્લાની જેતલપુર APMC ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની જણસી વેચવા પહોંચ્યા હતા.n18oc_samachar
#ahmedabadnews #farmers #agriculturenews #news18originals #gujaratinews18 #news18gujarati
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: