શિયાળા ની ઠંડી માં ગરમ ગરમ Healthy સીરો / પરફેક્ટ વસાણું /બાળકો પણ માંગી ને ખાશે /ગુંદર નો સીરો
Автор: Mr & Mrs Prajapati
Загружено: 2022-01-05
Просмотров: 118
Описание:
શિયાળા ની ઠંડી માં ગરમ ગરમ Healthy સીરો / શિયાળા નું વસાણું /બાળકો પણ માંગી ને ખાશે /ગુંદર નો સીરો
#healthyrecipe #siro #healthysiro #sweetrecipes #winterspecial #winterspecialrecipe #વસાણું #સુંઠગંઠોડા_સીરો #familytime #ફેમિલીમાં_બધા_ભાવશે #હાથપગપણનઈદુખે #શરીર_સ્વસ્થ #Healthy
હેલ્લો ફ્રેન્ડ Welcome Back તો My channel આજે આપણે બનાવીશુ ગુંદર નો સીરો શિયાળા માં જો આ ખાસો તો શરીર સ્વાસ્થ રહેશે અને હાથ પગ પણ નઈ દુખે એક વાર આ રેસીપી જરૂર થી બનાવજો અને રેસીપી પસંદ આવી હોઈ તો PLEASE LIKE SHARE SUBACRIBE
************†**************
સામગ્રી
ઘઉં નો લોટ 1 બૉઉલ 200 ગ્રામ
ગોળ 1 વાડકી (4/5 ચમચી )
સુંઠ પાવડર 1 ચમચી
ગંઠોડા પાવડર 1 ચમચી
ગુંદર 2/3 ચમચી
1/1.5 ગ્લાસ પાણી ગોળ ઓગાળવા માટે
તૈયાર છે ગુંદર ની સીરો એક વાર જરૂર થી બનાવજો અને તમારા ફેમિલી મેમ્બર ને જરૂર થી ખવડાવજો જો રેસીપી પસંદ અવે તો LIKE SHARE SUBSCRIBE
MORE રેસીપી VISIT
/ ગુજરાતીરસોઈ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: