પાવાગઢ હાઈ સ્પીડ લિફટ પ્રોજેક્ટ | Pavagadh High Speed Lift | Pavagadh Rope Way | Mahakali Temple
Автор: Divyesh Moriya Vlogs
Загружено: 2025-05-30
Просмотров: 29033
Описание:
Jay Mahakali Maa 🙏
ભક્તોની સુવીધામાં થશે વધારો. પાવાગઢ મહાકાળી મંદિર સુધી પહોંચવા 2 હાઈસ્પીડ લિફ્ટ નિર્માણકાર્યનો આરંભ, 20 વ્યક્તિઓને 3 મિનિટમાં 70 મીટર ઉપર લઇ જવાશે
હાલોલ2 વર્ષ પેહલા
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાવન શક્તિપીઠ પૈકીનું એક મહાકાળી ધામ પાવાગઢ દર્શનાર્થે આવતા અશક્ત, વૃદ્ધો તેમજ બાળકો સરળતાથી માતાજીના દર્શને જઈ શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા છાસિયા તળાવથી નિજ મંદિર સુધી 113 કરોડ રૂપિયાના ખર્ચે ભક્તોના ઉપયોગ માટે તૈયાર થનાર હાઈ સ્પીડ બે લિફ્ટની કામગીરીનું મંદિર ટ્રસ્ટીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
શક્તિપીઠ પાવાગઢ ખાતે 500 વર્ષ બાદ ઐતિહાસિક ધ્વજારોહણ તેમજ મંદિરના જીર્ણોદ્ધાર બાદ યાત્રાળુઓની સંખ્યામાં અનેકગણો વધારો નોંધાયો છે. ત્યારે માતાજીના દર્શન કરવા આવતા યાત્રાળુઓ સાથે વૃદ્ધો તેમજ બાળકો હોય છે. તેઓને છાસિયા તળાવ રોપ-વે અપર સ્ટેશનથી ચાલીને જવામાં તેમજ પગથિયાં ચડવામાં તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા બે હાઈ સ્પીડ લિફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
જ્યારે લિફ્ટ અંગે જાણવા મળતી માહિતી મુજબ છાસિયા તળાવથી શરૂ થઈ મંદિર પરિસરના બીજા માળ પર યાત્રાળુઓ ઉતરશે આ લિફ્ટ સંપૂર્ણપણે આત્મ નિર્ભર ભારતના કોન્સેપ્ટ મુજબ અમદાવાદની લિફ્ટ નિર્માણમાં નિષ્ણાત એજન્સી દ્વારા બનાવવામાં આવી રહી છે. જ્યારે આ લિફ્ટની ઊંચાઈ 70 મીટર એટલે કે 210 ફુટ હોવાનું જાણવા મળે છે. જ્યારે આ લિફ્ટ સંપૂર્ણપણે આર.સી.સી. તેમજ સાફ્ટ (ચીમની જેવી) બનાવવામાં આવનાર છે. જ્યારે આ લિફ્ટની મજબૂતાઈ અંગે નિષ્ણાતોના અભિપ્રાય બાદ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ લિફ્ટની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે આ લિફ્ટમાં એક લિફ્ટમાં 20 જેટલા લોકો છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી પહોંચી શકશે.
છાસીયા તળાવથી મંદિર પરિસર સુધી લિફ્ટને પહોંચતા અંદાજિત ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તેમ જણાવાઈ રહ્યું છે. જ્યારે લિફ્ટ ઉપર પહોંચશે ત્યારે લિફ્ટના અપર સ્ટેશન પર 24 મીટર લાંબો તેમજ 5.5 મીટર પહોળો બ્રિજ બનાવવામાં આવશે. જેનાથી પાવાગઢનો સંપૂર્ણ નયનરમ્ય નજારો યાત્રાળુઓ નિહાળી શકશે. જ્યારે યાત્રાળુઓને આ 24 મીટરના બ્રિજ પરથી સીધે સીધું ચાલી મંદિર પરિસરમાં પ્રવેશ મળશે. જેનાથી વૃદ્ધો તેમજ બાળકોને તેઓની માતાજી ના દર્શન કરવાની આસ્થા પૂરી કરવા મળશે તેમ જાણવા મળે છે. આમ મંદિર ટ્રસ્ટ દ્વારા લિફ્ટના નિર્માણની જે પહેલ કરવામાં આવી છે. તે વૃદ્ધો તેમજ બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ જણાઈ આવે છે.
Keyword:-
pavagadh
pavagadh mandir
pavagadh new lift
pavagadh lift
pavagadh lift project
pavagadh rope way
pavagadh rope way ticket price
pavagadh vlog
pavagadh 2025
pavagadh mandir
pavagadh ટેમ્પળ
pavagadh ropeway
pavagadh lift
pavagadh mandir
ropeway pavagadh
pavagadh ropeway ticket
pavagadh ropeway ticket online booking
pavagadh
pavagadh 2025
પાવાગઢ
pavagadh mandir
pavagadh vlog
pavagadh na video
pavagadh video
પાવાગઢ નું મંદિર
pavagadh new video
પાવાગઢ નો વિડિયો
pavagad
pavagadh batao
pavagadh mandir 2025
pavagadh vlog 2025
new pavagadh
pavagadh no video
pavagadh ka video
પાવગઢ નો ડુંગર
2025 pavagadh
pavagarh
પાવાગઢ 2025
pavagadh ki video
pavagadh new road
pavagadh nu mandir
pavagadh lift
पावागढ़ का वीडियो
pavaghad
pavagadh ropeway
પાવાગઢ મંદિર
pavagadh 2025 ka video
pavagadh gujarat
પાવાગઢ ના પગથીયા કેટલા છે
champaner pavagadh
pavagadh live
pavagadh mandir gujarat
pavagadh mandir video
pavagadh new
pavagadh pagathiya ketla che
pawagad
pavagadh dunger
pavagadh no dunger
pavagadh pavagadh
pavagadh tour
pawagadh
पावागढ़
પાવગઢ નો ડુંગરો
gujarat pavagadh
Pavagadh drone video
Pavagadh live Darshan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: