સૂકી મેથી (મેથી દાણા) અને કાચી કેરીનું શાક | Fenugreek Seeds & Raw Mango Curry |
Автор: Harsha Cooking Gujarati
Загружено: 2023-04-10
Просмотров: 1231
Описание:
આખી સૂકી મેથી ૧/૪ કપ
કાચી કેરી ૧ નંગ
તેલ ૨ ટેબલ સ્પૂન
જીરૂ ૧ ટી સ્પૂન
હિંગ ૧/૨ ટી સ્પૂન
આદુ મરચાની પેસ્ટ ૧ ટી સ્પૂન
હળદર પાવડર ૧/૨ ટી સ્પૂન
નિમક સ્વાદ મુજબ
લાલ મરચાની ભૂકી ૨ ટેબલ સ્પૂન
ધાણાજીરું પાવડર ૨ ટેબલ સ્પૂન
ગરમ મસાલો ૧/૪ ટી સ્પૂન
કોથમરી જરૂર મુજબ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: