દશામાં પધારો મારે ઘેર મારું ઘર પહેલું છે | રેણુકા પટેલ | Dhasha Maa Kirtan2025કિર્તન નીચે લખેલું છે
Автор: Renuka Patel Official
Загружено: 2025-07-27
Просмотров: 42781
Описание:
#gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal
satsangi mandal
દશામાં પધારો મારે ઘેર મારું ઘર પહેલું છે | રેણુકા પટેલ | Dhasha Maa Kirtan 2025
કીર્તન
ગુજરાતી ભજન
સત્સંગ કીર્તન
mahila mandal gujarati
gujarati mahila kirtan,
Mahila Mandal Satsang,
mahila satsang song,
Nava Gujarati kirtan
Satsang mandal na bhajan
gujarati dhun mandal
ધૂન મંડળ
ગુજરાતી કીર્તન
Renuka Patel Na Kirtan
Renuka Patel Bhajan Satsang
Renuka Patel Na Dhun Mandal Kirtan
Renuka Na Bhajan
કિર્તન
દશા માં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
મારે આંગણિયે સોના ના બાજોટ
બાજોટે બેસાડું મોરી માત મારું ઘર પેલું છે
દશા માં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
મારે આંગણિયે નવરંગ ચુંદડી
ચુંદડી ઓઢાડુ મોરી માત મારું ઘર પેલું છે
દશા માં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
મારે આંગણિયે સોના નો હારલો
હારલો પેરાવું મોરી માત મારું ઘર પેલું છે
મારે આંગણિયે કાંબી ને કડલાં
કડલાં પેરાવું મોરી માત મારું ઘર પેલું છે
મારે આંગણિયે ભોજનીયા ભાવતા
ભોજન કરાવું મોરી માત મારું ઘર પેલું છે
દશા માં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
મારે આંગણિયે બીડેલા પાંદ
મુખવાસ કરાવું મોરી માત મારું ઘર પેલું છે
મારે આંગણિયે હિંડોળા ખાટ
પોઢણ કરાવું મોરી માત મારું ઘર પેલું છે
દશા માં પધારો મારે ઘેર મારું ઘર પેલું છે
અમારા કિર્તન તમને ગમતા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી અવનવા કિર્તન અમે લઈને આવીએ બધી વ્હાલી બહેનો ને રેણુકા પટેલ ના જય શ્રી કૃષ્ણ 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: