ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Rakesh Barot | જે જાન હતા મારી | Je Jaan Hata Mari | Gujarati New Bewafa Song 2023 | ગુજરાતી ગીત

Автор: Saregama Gujarati

Загружено: 2023-07-10

Просмотров: 1943189

Описание: "જે જાન હતી મારી"...#Rakeshbarot નું નવું ગુજરાતી બેવફા ગીત સાથે પાછું આવ્યું છે. તમારા આંસુ પકડી રાખો અને આ નવું બેવફા ગીત ફક્ત ‪@SaregamaGujarati‬ પર જ જુઓ 💔

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
   • Rakesh Barot New Songs | રાકેશ બારોટ નવા ગીતો  

Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Kashish Rathore
Producer: Red Velvet Cinema
Director: Annu Patel
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Ketan Barot
Music: Dhaval Kapadiya
Co - Artists: Jatin Amin, Jagruti Goswami
Production Manager: Ankur Bhatt
DOP: Paresh Patel
Editor: Ravindra Rathod
Costume: GJ5 Fashion, Ahmedabad

અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Wynk https://tinyurl.com/je-jaan-hata-mari
Hungama https://tinyurl.com/5bh3v59n
Amazon https://tinyurl.com/3tjbmazt
Spotify https://tinyurl.com/2rm889ur
Apple https://tinyurl.com/5e299juy
Youtube Music https://tinyurl.com/54xpapst

Lyrics:
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા

જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)

બીજાના થઇ ગયા તમે રડતા રહી ગયા અમે
જીવ માંથી જીવ મારો કાઢીને લઇ ગયા તમે...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા

જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)

લાલ રે મંડપ માં તારી ચોરી ચીતરેલી
ભરચક આખી હતી તને સજાવેલી
હો પગ નીચે મારી ખસી ગઈ ધરતી
થઇ ગઈ આખો મારી ટપ ટપ રડતી

હો દિલ આ દરદ ખમે તૂતો કંસાર જમે
જોયી ને જાનુ મારી અક્કલ ના કામ કરે...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા

જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)

હો મીંઢળ બાંધેલા એના હાથે રે બીજાના
વાયરા વઇ જ્યાં મારા ચારે રે દિશા ના
હો ચાર રે ફેરા એતો હસતા ફરી ગઈ
મારી હાલત તો હાવ રે બગડી ગઈ

હો છેટે થી સલામોં તને હામું ના મળતી મને
દુનિયા ની ખુશીઓ બધી જાય રે મળી તને...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)

તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા

જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya

Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)

Bijana Thai Gaya Tame Radata Rahi Gaya Ame
Jiv Mathi Jiv Maro Kadhine Lai Gaya Tame...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya

Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)

Laal Re Mandap Ma Tari Chori Chitareli
Bharchak Aakhi Hati Tane Sajaveli
Ho Pag Niche Mari Khasi Gai Dharati
Thai Gai Aakho Mari Tap Tap Radati

Ho Dil Aa Darad Khame Tu To Kansar Jame
Joyi Tane Janu Mari Akkal Na Kaam Kare...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya

Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)

Ho Mindhal Bandhela Ena Haathe Re Bijana
Vayara Vai Jya Mare Chare Re Disha Na
Ho Chaar Re Fere Eno Hasata Fari Gai
Mari Haalat To Haav Re Bagadi Gai

Ho Chete Thi Salamo Tane Hamu Na Malati
Duniya Ni Khushiyo Badhi Jaay Re Mali Tane...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)

Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya

Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)

#JeJaanHataMari
#rakeshbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratibewafasong
#gujaratisongs
#rakeshbarotnewsong
#rakeshbarotstatus

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Rakesh Barot | જે જાન હતા મારી | Je Jaan Hata Mari | Gujarati New Bewafa Song 2023 | ગુજરાતી ગીત

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Rakesh Barot | Takdir No Tamasho | તકદીર નો તમાશો | New Gujarati Sad Song 2022 | ગુજરાતી ગીતો

Rakesh Barot | Takdir No Tamasho | તકદીર નો તમાશો | New Gujarati Sad Song 2022 | ગુજરાતી ગીતો

Rakesh Barot | Tu Tarase Prem Maate | તું તરસે પ્રેમ માટે | Latest Gujarati Bewafa Song 2021

Rakesh Barot | Tu Tarase Prem Maate | તું તરસે પ્રેમ માટે | Latest Gujarati Bewafa Song 2021

મને લાગી રે લગન તારા પ્રેમની | Watch Full Movie | Rakesh Barot | Chaya Thakor | @thakoronathakor

મને લાગી રે લગન તારા પ્રેમની | Watch Full Movie | Rakesh Barot | Chaya Thakor | @thakoronathakor

Jignesh Kaviraj | એના હગપણની વાતો એના ઘરના કરે છે | Kajal Maheriya | Gothva Live Dayro @KMDIGITAL

Jignesh Kaviraj | એના હગપણની વાતો એના ઘરના કરે છે | Kajal Maheriya | Gothva Live Dayro @KMDIGITAL

Rakesh Barot | Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

Rakesh Barot | Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

DJ ReMix Rakesh Barot || Bewafa Sad Mashup 2023 || DJ Anil Nilam

DJ ReMix Rakesh Barot || Bewafa Sad Mashup 2023 || DJ Anil Nilam

Ramjaane | Rakesh Barot | રામજાણે | Gujarati Full Movie 2024 | Ram Audio

Ramjaane | Rakesh Barot | રામજાણે | Gujarati Full Movie 2024 | Ram Audio

Kajal Maheriya | Yaad Ke Fariyad Na Karisu | યાદ કે ફરિયાદ ના કરીશું | Gujarati New Bewafa Song 2023

Kajal Maheriya | Yaad Ke Fariyad Na Karisu | યાદ કે ફરિયાદ ના કરીશું | Gujarati New Bewafa Song 2023

મામા મારી પદમા ને કેજો-Mama Mari Padma Ne Kejo-Rakesh Barot-New Gujarati Trending Song 2025-Garba

મામા મારી પદમા ને કેજો-Mama Mari Padma Ne Kejo-Rakesh Barot-New Gujarati Trending Song 2025-Garba

#video Rakesh Barot | બોલીને કેમ તું ફરી ગઈ | Boli Ne Kem Tu Fari Gai | Gujarati Bewafa Song 2023

#video Rakesh Barot | બોલીને કેમ તું ફરી ગઈ | Boli Ne Kem Tu Fari Gai | Gujarati Bewafa Song 2023

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]