બિમાર પશુ તુરંત સાજુ
Автор: Khedut sudhi
Загружено: 2024-09-16
Просмотров: 243
Описание:
હાલના સમયમાં 2024મા ખુબ સારો વરસાદ વરસ્યો છે ઘણા એરીયામા તો અતિરેક વરસાદ પડ્યો છે ત્યા ઘણા બધા ઢોર( પશુ)ઓ બિમાર પડ્યા છે જેને લિધે પશુપાલક મિત્રોને નુકસાની વેઠવી પડતી હોય છે જેવી કે દુધાળા પશુ હોયતો બિમારીને કારણે પશુનુ દુધ બાળવુ યા ખેડ કરવાના સમયે જ ભારતમા વધારે પડતી ખેડ બળદો દ્રારા કરવામાં આવે છે જ્યારે જરુરના સમયે બિમાર થઈ જવાથી ખેડુત મિત્રોને સમયસર ખેડ ન થવાના કારણે ખેતીમાં નુકસાન વેઠવું પડે છે એટલે આ બધામાંથી જો ઉગરવુ હોય તો પશુઓ નિરોગી રહેવા જરુરી છે અને એને માટે અહી વિડીયોમાં બતાવ્યુ એ મુજબ કરવામાં આવે તો વાધો આવતો નથી
#પશુપાલન#પશુપાલનની પૂરી માહિતી#પશુપાલન માહિતી#પશુપાલન વિડિઓઝ#પશુપાલન અને કૃષિ#પશુપાલન અને ડેરી#પશુપાલન યોજના#ભેસ ની માહિતી#પશુપાલન લોન#પશુપાલન થી કમાણી#પશુપાલન માં કમાણી#પશુપાલન 2020#ગાય વિશે માહિતી#પશુપાલન યોજના શરૂ#ભેંસ વિશે માહિતી#પશુપાલન સહાય યોજના#પશુપાલન યોજના 2024#તબેલાની લોન પશુપાલન વિભાગ#પશુપાલન યોજના ગુજરાત#ખેતીનીવાતોvlog સાથે પશુપાલન કરવાનાં ફાયદા#વ્યાપાર તરીકે પશુપાલન#દૂધ વધારવા ભેંસનું માહિતી.#પશુ પાલન,#પશુપાલન,#પશુપાલનયોજના
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: