Скачать
જયવીર અને ધૈર્યરાજ નો એક સાથે જન્મદિવસ ની ઉજવણી
Автор: Ajaysinh Raj Adas
Загружено: 2024-08-30
Просмотров: 6
Описание:
જયવીર અને ધૈર્યરાજ નો એક સાથે જન્મદિવસ ની ઉજવણી
આજનુ ભોજન અમારા મિત્ર વિજયભાઈ દીકરા જયવીર ના જન્મદિવસ નિમીતે તથા અમારા મિત્ર જયપાલસિંહ ના દીકરા ધૈર્યરાજ નો પણ જન્મદિવસ છે એ નિમિતે બને મિત્રો તરફથી આજનુ સરસ મજાનું ભોજન
કોઇ પણ મિત્ર દાન કે ભોજન આપવા માગતા હોય તો સંપર્ક કરી શકો છો .
સવારનો નાસ્તો -૫૦૦
બપોરેનું ભોજન - ૧૫૦૦
સાંજનું ભોજન -૧૫૦૦
બપોરનો નાસ્તો -૫૦૦
ફૂલ દિવસ નું ભોજન -/૪૦૦૦-રૂપિયા આપી ને આપી શકો છો .
અજયસિંહ રાજ - +917698129999.
ઓનલાઇન પેમેન્ટ માટે - 7698129999.
મા સરસ્વતી વિદ્યામંદિર.
સરનામું- અડાસ સુંદણ રોડ નહેર પાસે , અડાસ , આણંદ ગુજરાત.
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: