પૂર્વાંગ વાદી રાગ || ઉતરાંગ વાદી રાગ || રાગોના રસ
Автор: gujrati music class
Загружено: 2025-11-05
Просмотров: 239
Описание:
નમસ્કાર મિત્રો
➡️ હૂં તમારા બધા મિત્રોનૂ મારી યૂટ્યૂબ ચેનલમા તહે દિલથી હાર્દિક સ્વાગત કરૂ છૂ.
• Tabla Taal Track
• 1 lesson - swargyan (સ્વરજ્ઞાન)
• Tanpura
➡️ મિત્રો આ ચેનલ પર તમને સંગીત વિશે હાર્મોનીયમના દરેક સ્વરથી શીખવાના તમામ લેશન અને જાણકારી મળશે જેના દ્વારા તમે પણ હાર્મોનીયમના માસ્ટર બની શકસો.
➡️ આપણૂ ગૂજરાતી તથા ભારતીય સંગીત પધ્ધતી દરેક ઘર અને દરેક લોકો સૂધી પહોચે તે મારો પ્રયાસ છે,
તમે પણ લોકો સૂધી સંગીતની જાણકારી પહોચાડવામા મારી મદદ કરશો એવી આશા છે.
➡️ હૂ પણ પૂરા પ્રયાસ કરીશ કે સંગીત વિશે વધૂમા વધૂ જાણકારી વિડીયો દ્વારા તમારા સૂધી પહોચાડી શકૂ.
➡️ આ ચેનલમા કોઈપણ જાતનો ચાર્જ લેવામા આવતો નથી , બિલકૂલ ફ્રી સેવા છે.
➡️ જે મિત્રો ઘરેબેઠા સંગીત શીખવા ઈચ્છતા હોય તો દરેક વિડીયો ખાસ કરીને અંતસૂધી જોવા વિનંતી.
➡️ તમારી આજૂબાજૂ મા શીખવા માગતા મિત્રો સૂધી વિડીયો શેર કરો જેથી તેમને પણ શીખવાનો લાભ મળે.
➡️ વિડીયો ગમ્યો હોય તો like કરો,
Comment કરો, વિડીયો આગળ share કરો ,સાથે બેલ આઈકન પ્રેસ કરો , જેથી અમારા નવા વિડીયો તમને નોટીફિકેશન દ્વારા મળી શકે.
🎼🎹🎼🎹🎼🎹🎼 ધન્યવાદ 🎹🎼🎹🎼🎹🎼
પૂર્વાંગ વાદી રાગ || ઉતરાંગ વાદી રાગ || રાગોના રસ @gujratimusicclass
#પૂર્વાંગ_વાદી_રાગ
#ઉતરાંગ_વાદી_રાગ
#રાગોના_રસ
#gujratimusicclass
#vadi
#samvadi
#raag
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: