ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala /

Автор: mix masalaaa

Загружено: 2020-03-04

Просмотров: 610070

Описание: આયુર્વેદના અવનવાં નુસખા માટે અમારી ટેલેગ્રામ ચેનલમાં જોડાવ..

તમને આયુર્વેદની પ્રાચીન બુકનો પણ ખજાનો આ ચેનલમાં જોવા મળશે..

આ રહી તેની લિંક. અહીં ક્લિક કરો👇👇

આયુર્વેદ મંચ Ayurveda
https://t.me/Ayurvedamanch







ખપાટ એક ઉપયોગી વનસ્પતિ તરીકે
કાંસકી એક ઉપયોગી વનસ્પતિ તરીકે

પથરી માટે ઉત્તમ પ્રયોગ
ગમે તેવી પથરીનો આ છે ઈલાજ
પથરી નો ઈલાજ

શીઘ્રપતન નો ઈલાજ
પુરુષ ને શુક્રાણુ ની કમી

હરસ માટે દેશી દવા
હરસ માટે સુંદર નુશખો

ઘા રુજવા માટે ની ઔષધ

abutilon indicum
વીર્યવર્ધક, રસાયન, ઓજવર્ધક વનસ્પતિ – બળ, ખપાટ/બળબીજ
પરિચય :
ગુજરાતમાં ખપાટ, ખરેટી કે બળ (બલા, ખરૈટી)ના છોડ જંગલ તથા વન-વનડે, ખેતરોની વાડ પાસે થાય છે. તેમાં છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈનાં થાય છે. તેનાં મૂળ અને ડાળી લાકડા જેવી, રેસાદાર અને મજબૂત; છાલ સાધારણ પીળા-ભૂખરા રંગની, પાન તુલસીનાં પાન જેવા એકાંતર, ૧-૨ ઈંચ લાંબા ૧ ઈંચ પહોળાં, ગોળ, દાંતેદાર કિનારીવાળા, લીલા રંગના મૃદુ રોમયુક્ત, અણીસહિત, ૭ થી ૯ શિરાઓ વાળા હોય છે. તેની પર ફૂલો હળવા પીળા રંગના ચાર પાંખડીનાં, નાના કદનાં થાય છે. ફળ ઉપર પુમ થાય છે. ફળ વસ્ત્રને ચોંટે છે. ફળની અંદર રાઈ જેવા નાનાં નાનાં ભૂખરા કે કાળા રંગના બીજ કે જેને ગુજરાતીમાં ‘બળબીજ‘ કહે છે અને શક્તિવર્ધક દવારૂપે ખાસ વપરાય છે, તેની સફેદ અને પીળી બે જાતો છે.
ગુણધર્મો :
ખપાટ/બલા – મધુર, ભારે, સ્નિગ્ધ, ચીકણી, શીતવીર્ય, વાયુ-પિત્ત શામક, અનુલોમક, ગ્રાહી (સંકોચક), હ્રદયને હિતકર, મૂત્રલ, ગર્ભપોષક, બલ્ય, પુષ્ટિકર્તા ઓજવર્ધક, પીડાશામક અને સોજા, પક્ષઘાત, મોંનો લકવો, વાયુ વિકાર, રક્તપિત્ત, નેત્રરોગ, વ્રણશોથ, પેટનો વાયુ, હ્રદયની નબળાઈ, ગ્રહણી, ઉરઃક્ષત, શુક્રમેહ, પ્રદર, મૂત્રકચ્છ, ક્ષય, દૂબળાપણું, ગરમીના ઝાડા અને તાવનાશક છે. ઔષધ રૂપે ખપાટનાં મૂળ, પાન, બીજ તથા પંચાંગ વપરાય છે. બળબીજ કામોત્તેજક છે.
ઔષધિ પ્રયોગ :
(૧) ગાંઠ-ગુમડું જલ્દી પાકીને ફોડવા માટે : ખપાટનું મૂળ પાણીમાં ઘસી, તેમાં કબૂતરની હગાર (ચરક) મેળવી, વાટીને ગાંઠ પર લગાવવું.
(૨) વાગવાનો જખમ : ખપાટના પાનનો રસ કાઢી જખમ પર લગાવવાથી તે જલ્દી સારો થાય છે.
(૩) હ્રદયરોગ, દમ અને ખાંસી : ડુંગરાઉ ખપાટના મૂળનું ચૂર્ણ ગાયના દૂધમાં ઉકાળીને સવાર-સાંજ પીવું.
(૪) પ્રમેહ, શુક્રમેહ : ખપાટના પંચાંગનો રસ કે ઉકાળો કરી રોજ પીવો.
(૫) શ્વેતપ્રદર, મૂત્રકચ્છ, પરમિયો : ખપાટ મૂળની છાલનું ચૂર્ણ, ખાંડ નાંખી ઉકાળેલા દૂધ સાથે રોજ પીવું.
(૬) લકવા, રાંઝણ, મોંનો લકવો, શિરઃશૂલ : ખપાટ પંચાંગ અને દૂધ મિશ્ર કરી, તેમાં ઉકાળી, તેમાં તેલ નાખી, સિદ્ધ કરી, તેનું માલિશ કરવું.



ઔષધીય વનસ્પતિ ના નામ 
ઔષધીય વનસ્પતિ ના ઉપયોગો 
ઔષધિય વનસ્પતિ
કુદરતી વનસ્પતિ
ઔષધિય વનસ્પતિ નામ
ઔષધીય વનસ્પતિ ની માહિતી
વનસ્પતિ શાસ્ત્ર
વનસ્પતિ ના પ્રકાર
વનસ્પતિ વિજ્ઞાન
વનસ્પતિના પ્રકાર
વનસ્પતિ વર્ગીકરણ
વનસ્પતિ ના અંગો
વનસ્પતિ ના નામ
વનસ્પતિ ના પ્રકાર
ઔષધિય વનસ્પતિ
વનસ્પતિ વિશે માહિતી
 aushadhi vanaspati project in hindi
aushadhi vanaspati information in hindi wikipedia
aushadhi vanaspati ke upyog
aushadhi vanaspati ke naam
10 aushadhi podho ke naam
aushadhi vanaspati name in gujarati
10 medicinal plants and their uses in hindi
aushadhi vanaspati ki jankar
aushadhi vanaspati ke upyog
aushadhi vanaspati project in hindi
aushadhi vanaspati ke naam
aushadhi vanaspati upyog
aushadhi vanaspati information in hindi wikipedia
aushadhi vanaspati name in gujarati
aushadhi paudhe ke upyog
aushadhi paudhe ke naam aur upyog



#mixmasalaaa #mixmasala #આયુર્વેદ

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
પુરુષો માટે શક્તિશાળી વનસ્પતિ /અતિબલા/ purusho mate shaktishali vanspati / atibala /

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

⚡️ Путин резко ответил Западу || Потеря территорий

⚡️ Путин резко ответил Западу || Потеря территорий

લાડી વેચવાની છે | Jitu Mangu Jokes | Gujarati Comedy Series | Mangu Giri

લાડી વેચવાની છે | Jitu Mangu Jokes | Gujarati Comedy Series | Mangu Giri

РАСТЕТ ПОД НОГАМИ, спасает от тромбов и болей в суставах, снижает холестерин, нормализует давление.

РАСТЕТ ПОД НОГАМИ, спасает от тромбов и болей в суставах, снижает холестерин, нормализует давление.

💬

💬 "Все нормально – ПАДАЕМ": РЕАЛЬНОЕ состояние экономики РФ

Gopal ની જીત બાદ Javahar Chavda ની ચર્ચા પાછળનું કારણ જગદીશ મહેતાએ બતાવ્યુ | Jagdish Mehta Analysis

Gopal ની જીત બાદ Javahar Chavda ની ચર્ચા પાછળનું કારણ જગદીશ મહેતાએ બતાવ્યુ | Jagdish Mehta Analysis

Очищает ауру и пространство | Привлечение процветания, удачи и любви, исцеление женской энергии

Очищает ауру и пространство | Привлечение процветания, удачи и любви, исцеление женской энергии

સાઈજ વધારવામાં મદદ કરશે આ પાચ કસરત. #drravisutariya #health #knowledge #medical

સાઈજ વધારવામાં મદદ કરશે આ પાચ કસરત. #drravisutariya #health #knowledge #medical

ЛОПУХ \ Полезные свойства \ Правила сбора \ Нюансы заготовки \ Аптека под ногами

ЛОПУХ \ Полезные свойства \ Правила сбора \ Нюансы заготовки \ Аптека под ногами

Полынь. Полынь горькая. Свойства полыни, применение.

Полынь. Полынь горькая. Свойства полыни, применение.

ПРЕМЬЕРА СЕРИАЛ НОВИНКА  ЛУЧШИЕ МЕЛОДРАМЫ И ДРАМЫ 2025

ПРЕМЬЕРА СЕРИАЛ НОВИНКА ЛУЧШИЕ МЕЛОДРАМЫ И ДРАМЫ 2025

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]