આનંદ નગરમાં શુભમ સ્કૂલ ખાતે થઈ વિદ્યાર્થીની સાયકલની ચોરી.
Автор: News Genie Rajkot
Загружено: 2025-12-02
Просмотров: 374
Описание:
આનંદ નગરમાં શુભમ સ્કૂલ ખાતે થઈ વિદ્યાર્થીની સાયકલની ચોરી. ચોર ચોરી કરતો દેખાયો CCTV માં.
રાજકોટમાં અવારનવાર ચોરીના બનાવ સામે આવતા હોય છે. ત્યારે આનંદ નગર ખાતે આવેલ શુભમ સ્કૂલમાં એક બાળકની સાઇકલ ચોરી થઈ હતી. ફરિયાદીએ પોલીસ કમિશનરને કરેલી અરજી મુજબ ૨૨/૧૧/૨૦૨૫ના રોજ ૧૩ વર્ષીય દીકરો વંશ પરમાર આનંદ નગર ખાતે આવેલ શુભમ સ્કૂલે સાઇકલ લઈ ગયો હતો. જ્યારે તે પરત આવ્યો ત્યારે સાઇકલ ન હતી. CCTV ચેક કરતાં અજાણ્યા વ્યક્તિ સાઇકલ લઈ જતાં હોવાનું સામે આવ્યું છે.
વધુ સમાચારો અને માહિતી માટે @newsgenierajkot સાથે જોડાયેલા રહો!
#RajkotNews #NewsGenieRajkot #NewsGenie #News #NewsUpdates #Rajkot #TheGenieShow #RajkotLive #RajkotLiveNews #RajkotUpdates #RajkotTrending #RajkotHeadlines #RajkotBreakingNews #BreakingNews #Viral #Trending #ViralNews #TrendingNews #School #Anandnagar #ShubhamSchool #Cycle #Theft #CycleTheft #CCTV #Report #Commissioner
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: