સંસાધનોના ઉપયોગ |ch -8કુદરતી સંસાધનો | STD 10|s.s| by Prashant sir
Автор: infinite learning point
Загружено: 2025-07-24
Просмотров: 274
Описание:
📚 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – પાઠ 8 : કુદરતી સંસાધનો | સંપૂર્ણ સમજૂતી
👨🏫 શિક્ષક : પ્રશાંત સર
આ વીડિયોમાં ધોરણ 10ના પાઠ ૮ – "કુદરતી સંસાધનો" ની સરળ ભાષામાં સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે સરળ અને સ્પષ્ટ રીતે દરેક મુદ્દાને આવરી લેવામાં આવ્યો છે –
જેમ કે કુદરતી સંસાધનો શું છે, તેમના પ્રકારો, મહત્વ અને આપણા જીવનમાં તેમનો ઉપયોગ વગેરે.
📌 આ વીડિયોમાંથી તમારું પરીક્ષાના તૈયારી માટે ઘણું ઉપયોગી માહિતી મળશે.
🎯 દર એક મુદ્દો સ્પષ્ટ ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યો છે.
👍 વિડિયો ગમ્યો હોય તો Like કરો
📝 Comment કરીને આપનો અભિપ્રાય આપો
📢 Share કરો મિત્રો સાથે
🔔 Subscribe કરો Infinite Learning Point ચેનલને વધુ શૈક્ષણિક વીડિયો માટે
🔖 #ધોરણ10
🔖 #સામાજિકવિજ્ઞાન
🔖 #કુદરતીસંસાધનો
🔖 #PrashantSir
🔖 #NaturalResources
🔖 #GSEB2025
🔖 #GujaratiEducation
🔖 #BoardExamPreparation
🔖 #Std10SocialScience
🔖 #InfiniteLearningPoint
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: